
RCBની IPL 2025 ટ્રોફી જીતનારી તસવીરને ઈન્સ્ટાગ્રામ પર માત્ર 4 મિનિટમાં 10 લાખ લાઈક્સ મળ્યા હતા.

પહેલા આ રેકોર્ડ આર્જેન્ટિનાના નામે હતો. જ્યારે આર્જેન્ટિનાએ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો ત્યારે તેમની પોસ્ટને 5 મિનિટમાં 10 લાખ લાઈક્સ મળ્યા હતા. હવે RCBએ આર્જેન્ટિનાના આ રેકોર્ડને તોડી નાખ્યો છે. (All Photo Credit : PTI)
Published On - 5:06 pm, Wed, 4 June 25