
ગુજરાત ટાઇટન્સની સંભવિત શરૂઆતની XI : શુભમન ગિલ, જોસ બટલર, સાઈ સુદર્શન, ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવતિયા, શાહરૂખ ખાન, રાશિદ ખાન, સાઈ કિશોર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ અને ઇમ્પેક્ટ પ્લેયર - પ્રસિધ કૃષ્ણ

આ 13 ખેલાડીઓ થઈ શકે છે બહાર : જો ગુજરાત ટાઇટન્સ આ 12 ખેલાડીઓ પર દાવ લગાવે છે અને તેમની સાથે IPL 2025 ના મેદાનમાં ઉતરવાનું નક્કી કરે છે, તો સ્વાભાવિક છે કે બાકીના 13 ખેલાડીઓને બહાર જવું પડી શકે છે, જેમના નામ જોઈએ તો, સરફેન રૂથરફોર્ડ, ગેરાલ્ડ કોટ્ઝ, મહિપાલ લોમરોર, ગુર્નૂર બ્રાર, અરશદ ખાન, કરીમ જનાત, જયંત યાદવ, ઇશાંત શર્મા, નિશાંત સિદ્ધુ, માનવ સુથાર, અનુજ રાવત, કુલવંત ખેજરોલિયા અને કુમાર કુશાગ્ર (All Images - Gujarat Titans)