
PSLમાં રમી રહેલા વિદેશી ખેલાડીઓના સ્ટ્રાઈક રેટની વાત કરવામાં આવે તો 200થી વધારે નથી. જેસન હોલ્ડરે અત્યારસુધી 3 ઈનિગ્સમાં 200ના સ્ટાઈક રેટ છે.

જો આપણે વૈભવ સૂર્યવંશીના IPL સ્ટ્રાઇક રેટની સરખામણી પાકિસ્તાન સુપર લીગમાં શ્રેષ્ઠ સ્ટ્રાઇક રેટ ધરાવતા બેટ્સમેન સાથે કરીએ તો ઘણો તફાવત જોવા મળે છે.

વૈભવ સૂર્યવંશી IPL 2025માં સૌથી વધુ સ્ટ્રાઇક રેટ ધરાવતો બેટ્સમેન પણ છે.

વૈભવ સૂર્યવંશી સિવાય આઈપીએલ 2025માં 3 અને બેટ્સમેન એવા છે. જેનો સ્ટ્રાઇક રેટ પીએસએલની વર્તમાન સીઝનમાં કોઈપણ બેટ્સમેન કરતા વધારે છે.