
રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ગુજરાતના સૌથી ધનિક ધારાસભ્યોમાંના એક છે. અહેવાલો સૂચવે છે કે તેમની સંપત્તિ લગભગ ₹100 કરોડ (આશરે $1 બિલિયન) છે, જેમાં તેમના પતિ રવિન્દ્ર જાડેજાની સંપત્તિનો પણ સમાવેશ થાય છે.

રીવાબા જાડેજા ઘણીવાર મેદાન પર જોવા મળે છે. રીવાબા જાડેજા પતિ રવિન્દ્ર જાડેજાને સપોર્ટ આપવા માટે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ હાજર રહ્યા હતા. રવિન્દ્ર જાડેજા IPLમાં પણ જાડેજાને ચીયર કરતા જોવા મળે છે. (PC: PTI)
Published On - 5:36 pm, Fri, 17 October 25