SRH vs GT: હૈદરાબાદમાં જોવા મળ્યો ‘મિયાં મેજિક’, સિરાજે ફટકારી વિકેટની સદી, તૂટ્યો આ રેકોર્ડ

સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ મેચમાં મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી હતી. સિરાજે IPLમાં વિકેટની સદી પૂર્ણ કરી છે.

| Updated on: Apr 06, 2025 | 11:19 PM
4 / 5
હર્ષલ પટેલ અને ભુવનેશ્વર કુમાર 100 વિકેટ લેનારા સૌથી ઝડપી ભારતીય બોલરો છે. બંનેએ 81-81 આઈપીએલ મેચોમાં આ સિદ્ધિ મેળવી હતી. તેમના પછી આશિષ નેહરા (83 મેચ), સંદીપ શર્મા (87 મેચ), જસપ્રીત બુમરાહ (89 મેચ), મોહિત શર્મા (92 મેચ) અને મોહમ્મદ શમી (97 મેચ)નો ક્રમ આવે છે.

5 / 5
હૈદરાબાદમાં જન્મેલા સિરાજે 2017 માં SRH માટે IPL માં પ્રવેશ કર્યો હતો. તે IPL 2018 પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માં જોડાયો અને સાત વર્ષ સુધી ત્યાં રહ્યો. સિરાજ પહેલી વાર જીટી માટે રમી રહ્યો છે. સિરાજની ઘાતક બોલિંગને કારણે GT એ SRH ને 152/8 ના સ્કોર સુધી મર્યાદિત રાખ્યું. ગુજરાત તરફથી કિશન અને સાઈ કિશોરે બે-બે વિકેટ લીધી. હૈદરાબાદ તરફથી નીતિશ કુમાર રેડ્ડીએ સૌથી વધુ રન બનાવ્યા. તેણે 34 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 31 રનની ઇનિંગ રમી. હેનરિક ક્લાસને 27 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન પેટ કમિન્સ 22 રન બનાવીને અણનમ રહ્યો. (All Image - BCCI / Jiohotstar)

Published On - 10:58 pm, Sun, 6 April 25