Mumbai Indians Squad : પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની કાંઈક આવી છે નવી ટીમ

|

Nov 26, 2024 | 12:01 PM

MI Full Squad 2025 : રિટેન્શન બાદ મુંબઈ ઇન્ડિયન્સે મેગા ઓક્શનમાં એક નવી ટીમ બનાવી છે. જાણો નવી સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની આખી ટીમ કેવી છે? પાંચ વખત ચેમ્પિયન રહ્યા બાદ નવી ટીમ સાથે ફરી એક વખત ચેમ્પિયન બનવા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તૈયાર છે.

1 / 5
ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2025 માટે પોતાની ટીમમાં ઘણા નવા ખેલાડીઓનો સમાવેશ કર્યો છે.  ચાલો જાણીએ કે મેગા ઓક્શન પછી મુંબઈ ઈન્ડિયન્સની આખી ટીમ કેવી છે?

2 / 5
ઓક્શન પહેલા 5 ભારતીય ખેલાડીઓ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ અને તિલક વર્માને રિટેન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જસપ્રીત બુમરાહને સૌથી વધુ 18 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. સૂર્યકુમાર યાદવને 16.35 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાને પણ 16.35 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો. રોહિત શર્માને 16.30 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો. તિલક વર્માને 8 કરોડમાં રિટેન કરવામાં આવ્યા છે.

3 / 5
મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલના મેગા ઓક્શનમાં 45 કરોડ રુપિયા લઈ ઉતરી હતી. પહેલા દિવસે મુંબઈએ 4 ખેલાડીઓને ખરીદ્યા હતા. જેમાં ટ્રેન્ટ બોલ્ટ સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. કુલ 4 ખેલાડીમાં ટ્રેન્ટ બોલ્ટ, નમન ધીર, રોબિન મિન્જ અને કરન શર્માનો સમાવેશ થાય છે.

4 / 5
IPL મેગા ઓક્શનની શરૂઆત સારી થઈ છે, IPL ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેન્ટ બોલ્ટને 12 કરોડ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.  તમને જણાવી દઈએ કે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલમાં પાંચ વખતની ચેમ્પિયન છે.

5 / 5
 હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ, તિલક વર્મા, ટ્રેન્ટ બોલ્ટ, નમન ધીર, રોબિન મિન્ઝ, કર્ણ શર્મા, દીપક ચહર, રિસ ટોપ્લે, રિયાન રિકલ્ટન, વિલ જેક્સ, અલ્લાહ ગઝનફર, મિશેલ સેન્ટનર, કર્ણ શર્મા, સત્યનારાયણ રાજકુમાર , રાજ બાવા, અશ્વિની કુમાર, કૃષ્ણન સૃજીત, બેવોન જેકબ્સ, અર્જુન તેંડુલકર, લિઝાદ વિલિયમ્સ

Published On - 10:25 am, Tue, 26 November 24

Next Photo Gallery