MI New Player : મુકેશ અંબાણીની MI એ IPL 2025 Mega Auction માં પસંદ કર્યો પહેલો ખેલાડી, ખર્ચ્યા 12,50,00,000 રૂપિયા

IPL 2025ની મેગા ઓક્શન માટે નોંધણી કરાવનારા ખેલાડીઓમાં 320 ખેલાડીઓ કેપ્ડ પ્લેયર્સ છે જ્યારે 1224 અનકેપ્ડ છે. એસોસિયેટ નેશન્સમાંથી 30 ખેલાડીઓ પણ IPL 2025ની હરાજીમાં સામેલ છે. કુલ 577 ખેલાડીઓ માટે બોલી લગાવવામાં આવશે, જેમાંથી 204 સ્લોટ ભરવાના છે.

| Updated on: Nov 24, 2024 | 9:18 PM
4 / 5
આઇપીએલ 2025ની હરાજીમાં એસોસિયેટ નેશન્સનાં 30 ખેલાડીઓ પણ ભાગ છે. કુલ 577 ખેલાડીઓ માટે બોલી લગાવવામાં આવશે, જેમાંથી 204 સ્લોટ ભરવાના છે.

આઇપીએલ 2025ની હરાજીમાં એસોસિયેટ નેશન્સનાં 30 ખેલાડીઓ પણ ભાગ છે. કુલ 577 ખેલાડીઓ માટે બોલી લગાવવામાં આવશે, જેમાંથી 204 સ્લોટ ભરવાના છે.

5 / 5
IPL મેગા ઓક્શનની શરૂઆત સારી થઈ છે, IPL ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેન્ટ બોલ્ટને 12 કરોડ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.

IPL મેગા ઓક્શનની શરૂઆત સારી થઈ છે, IPL ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેન્ટ બોલ્ટને 12 કરોડ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.

Published On - 9:14 pm, Sun, 24 November 24