AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા માટે પત્નીની પરવાનગી માંગશે આ દિગ્ગજ, IPLમાં છે કરોડોનો પગાર

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવાનો સવાલ પૂછવામાં આવતા પૂર્વ ભારતીય ખેલાડીએ એવો જવાબ આપ્યો કે સૌ કોઈ હસી પડ્યા. તેણે કહ્યું કે જો તેને આ મોટી જવાબદારીની ઓફર મળશે તો પહેલા પત્નીની પરવાનગી લેવી પડશે. જાણો કોણ છે આ દિગ્ગજ અને IPLમાં કોચ તરીકે કેટલો પગાર મેળવે છે.

| Updated on: Sep 08, 2026 | 4:03 PM
Share
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર આશિષ નેહરાએ કહ્યું છે કે તે ભારતીય ક્રિકેટ ટીમનો હેડ કોચ બનશે, પરંતુ તેમ કરતા પહેલા તેને તેની પત્નીની પરવાનગી લેવી પડશે. આશિષ નેહરાએ પશ્ચિમ બંગાળમાં એક એવોર્ડ શો દરમિયાન આ આશ્ચર્યજનક નિવેદન આપ્યું હતું.

1 / 5
આશિષ નેહરાએ કહ્યું, "જો મને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવાની ઓફર મળશે, તો હું પહેલા મારી પત્નીને પૂછીશ કારણ કે મારે 8 થી 9 મહિના માટે તેનાથી દૂર રહેવું પડશે."

2 / 5
આશિષ નેહરા IPLમાં ગુજરાત ટાઇટન્સનો હેડ કોચ છે, અને તેના નેતૃત્વમાં, ટીમે 2022 માં IPL ટ્રોફી જીતી હતી, જ્યારે 2023 અને 2026 માં ફાઇનલમાં પહોંચી હતી.

3 / 5
આશિષ નેહરા IPLમાં સૌથી વધુ પગાર મેળવનાર હેડ કોચ છે. GT ફ્રેન્ચાઇઝ આશિષ નેહરાને પ્રતિ સિઝન 9.5 કરોડ રૂપિયા ચૂકવે છે.

4 / 5
આશિષ નેહરાએ ભારત માટે 17 ટેસ્ટમાં 44, 120 વનડેમાં 157 અને 27 T20માં 34 વિકેટ લીધી હતી. તેણે IPLમાં પાંચ ટીમો માટે રમીને 88 મેચોમાં 106 વિકેટ લીધી હતી. (PC: PTI)

5 / 5

Breaking News: ₹70,00,00,000 નો સોદો… સચિન તેંડુલકરે લોનાવાલામાં ખરીદી 3.86 એકર જમીન

Follow Us
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી

જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ

475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ

વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ

રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો MLA પબુભા માણેકે કર્યો દાવો

સંગિની માર્કેટમાં આગ, એક ફાયર જવાન ઇજાગ્રસ્ત

પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી વિદ્યાર્થીનીઓના જીવ સાથે રમત

મનપા ચૂંટણી: ભાજપ પર દબાણના આક્ષેપ સાથે કોંગ્રેસ EC માં

અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ

નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત

g clip-path="url(#clip0_868_265)">