Breaking News : IPL 2026 નું આખું શેડ્યૂલ જાહેર, ગુજરાતમાં કેટલી મેચ રમાશે અને ક્યારે, જુઓ List

આખરે IPL 2026નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર થઈ ગયું છે, જે 28 માર્ચથી શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ માટે ખુશખબર છે કે તેઓ અમદાવાદમાં 7 હોમ મેચો રમશે. જાણો ક્યારે?

| Updated on: Mar 26, 2026 | 8:07 PM
1 / 5
Indian Premier Leagueના 2026ના 19મા સીઝન માટે આખરે સંપૂર્ણ શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. 28 માર્ચથી શરૂ થનાર આ સીઝનમાં કુલ 12 શહેરોમાં મેચો રમાશે અને ક્રિકેટ ફેન્સ માટે આ સીઝન ફરી એકવાર રોમાંચથી ભરપૂર રહેવાની છે. ખાસ વાત એ છે કે આ વખતે 8 ડબલ હેડર મુકાબલા પણ જોવા મળશે, એટલે કે એક જ દિવસે બે મેચો રમાશે.

2 / 5
ગુજરાત માટે ખાસ સમાચાર એ છે કે Gujarat Titans પોતાની હોમ મેચો અમદાવાદમાં રમશે અને ફેન્સને પોતાના શહેરમાં જ લાઈવ એક્શન જોવા મળશે. અમદાવાદના સ્ટેડિયમમાં કુલ 7 મેચો યોજાવાની છે, જેમાં મોટા ટીમો સામે ટક્કર જોવા મળશે.

3 / 5
અમદાવાદમાં પહેલી મેચ 4 એપ્રિલે રમાશે જેમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો Rajasthan Royals સામે થશે. ત્યારબાદ 17 એપ્રિલે Kolkata Knight Riders સામે અને 20 એપ્રિલે Mumbai Indians સામે મેચ રમાશે, જે ફેન્સ માટે ખાસ આકર્ષણ બની રહેશે.

4 / 5
આગળ વધીએ તો 26 એપ્રિલે બપોરની મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે Chennai Super Kingsનો મુકાબલો થશે, જ્યારે 30 એપ્રિલે Royal Challengers Bengaluru સામે ટક્કર જોવા મળશે. મે મહિનામાં 3 મેના રોજ Punjab Kings અને 12 મેના રોજ Sunrisers Hyderabad સામે છેલ્લી હોમ મેચ યોજાશે.

5 / 5
આ રીતે જોવામાં આવે તો અમદાવાદમાં કુલ 7 હોમ મેચો રમાવાની છે, જે ગુજરાતના ક્રિકેટપ્રેમીઓ માટે મોટું ઉત્સવ સાબિત થશે. દરેક મેચમાં સ્ટાર ખેલાડીઓની હાજરી અને ટક્કરભર્યો મુકાબલો જોવા મળશે, એટલે આ સીઝન ગુજરાત માટે ખાસ અને યાદગાર બનવાની પૂરી શક્યતા છે. (All Image - IPL 2026/X)

Published On - 8:00 pm, Thu, 26 March 26

Follow Us