
આજ ઓવરની પાંચમી ડિલિવરી પર એક સરળ કેચ ડ્રોપ થયો. આ ડ્રોપ કેચથી બેટ્સમેનને નવી તક મળી ગઈ અને તે મોટી ઇનિંગ બનાવવા મહત્વનું સાબિત થયું. જેનો આખા મેચ પર પ્રભાવ પડ્યો.

મહત્વનું છે કે ચોથી ઓવરના ચોથા બોલ સુધી અભિષેક 28 રન પર રમી રહ્યો હતો. જોકે આ બાદ અભિષેક શર્માએ 16 બોલમાં 48 રન પર પહોંચી ગયો હતો. અને બાદમાં એક બાદ એક હિત ફટકારી રહ્યો હતો. (All Image - BCCI)