
ભારતમાં કોઈપણ સગીર જેની આવક ટેકસેબલ છે તે ઈન્કમટેક્સ એક્ટના દાયરામાં આવે છે. વૈભવ સૂર્યવંશી જેવા સગીરો પર ટેક્સ તેમની આવક કમાયેલી છે કે નહીં તેના પર આધારિત હોય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની કમાણી ચોક્કસ ઈન્કમટેક્સ એક્ટ હેઠળ આવશે.

વૈભવને IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી 1.10 કરોડ રૂપિયા મળ્યા છે. જેના પર 30 ટકાનો સ્લેબ લાગુ પડશે. આવી સ્થિતિમાં, વૈભવને 33 લાખ રૂપિયા ટેક્સ તરીકે ચૂકવવા પડશે અને વૈભવની આવક 77 લાખ રૂપિયા થશે. (All Photo Credit : PTI)
Published On - 6:33 pm, Tue, 29 April 25