
જો આપણે આઈપીએલ 2025માં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનની વાત કરીએ તો વિરાટ કોહલીના નામે 11 મેચમાં 505 રન છે. તો બીજા સ્થાને ગુજરાત ટાઈટન્સનો સાંઈ સુદર્શન છે. જેના 10 મેચમાં 504 રન છે. તે બીજા સ્થાને છે.

મુંબઈ ઈન્ડિયન્સનો સાંઈ સુદર્શન ત્રીજા સ્થાને છે. જેમણે 11 મેચમાં 475 રન બનાવ્યા છે.ચોથા સ્થાને જોસ બટલર અને પાંચમાં સ્થાને શુભમન ગિલ 465 રન સાથે છે. હવે આપણે બોલિંગની વાત કરીએ તો પર્પલ કેપની લિસ્ટમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના નુર અહમદે અત્યારસુધી 16 વિકેટ સાથે ત્રીજા નંબર પર છે. આ સિવાય આરસીબીનો ક્રુણાલ પંડ્યા 14 વિકેટ સાથે પાંચમાં નંબર પર છે. બીજા સ્થાને જોસ હેઝલવુડ 18 વિકેટ સાથે છે. અને પ્રથમ સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણા 10 મેચમાં 19 વિકેટ સાથે પ્રથમ સ્થાને છે.