IPL 2025 : મલાઈકા અરોરાને ક્રિકેટના મેદાનમાં મળ્યો નવો બોયફ્રેન્ડ? જાણો કોણ છે આ ક્રિકેટર

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સને સપોર્ટ કરવા મલાઈકા અરોરા કયા ક્રિકેટરની સાથે આવી હતી. જેના માટે ડેટિંગની ચર્ચા થવા લાગી છે. ચાલો જાણીએ કોણ છે આ ક્રિકેટર

| Updated on: Mar 31, 2025 | 12:27 PM
4 / 6
તમને જણાવી દઈએ કે, કુમાર સાંગાકાર જે રાજસ્થાન રોયલ્સનો કોચ રહી ચૂક્યો છે. હવે તે ક્રિકેટનો ડાયરેક્ટર છે. આઈપીએલ 2025 પહેલા તેને હેડ કોચ રાહુલ દ્રવિડને રિપ્લેસ કર્યો છે.શ્રીલંકાનો આ ક્રિકેટર પંજાબ કિંગ્સ, ડેક્કન ચાર્જર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાંથી રમી ચૂક્યોછે.

5 / 6
તમને જણાવી દઈએ કે, કુમાર સંગાકારા પરિણીત છે. તેણે વર્ષ 2003માં યેહાલી સંગાકારા સાથે લગ્ન કર્યા. તેઓને બે બાળકો કવિતા અને સ્વરી સંગાકારા છે. આ કારણે ડેટિંગના સમાચાર માત્ર અફવા સાબિત હોય શકે છે.

6 / 6
મલાઈકા અરોરા IPL મેચમાં  દિગ્ગજ કુમાર સંગાકારા સાથે જોવા મળી હતી, સોશિયલ મીડિયા પર ફેલાઈ ડેટિંગની અફવા!