IPL 2025 : આજની રોમાંચક મેચમાં પંડ્યા બ્રધર્સ હશે આમને-સામને, જુઓ ફોટો

IPL 2025માં, મુંબઈ ઈન્ડિયન્સનો સામનો રોયલ ચેલેન્જર બેંગ્લોરના પડકાર સામે થશે. આ પડકાર વચ્ચે, બંને ભાઈઓ વચ્ચે પણ ટકકર જોવા મળશે. અમે હાર્દિક અને કૃણાલ પંડ્યા વિશે વાત કરી રહ્યા છીએ.

| Updated on: Apr 07, 2025 | 10:37 AM
4 / 6
જો આપણે હાર્દિક પંડ્યાના ભાઈ ક્રુણાલ પંડ્યાની વાત કરીએ તો આઈપીએલ 2025 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ છે.હવે પ્રશ્ન એ છે કે કૃણાલ તેના નાના ભાઈ હાર્દિક સામે કેટલો અસરકારક રહેશે.

5 / 6
મુંબઈ અને બેંગ્લોર મેચમાં પંડ્યા ભાઈઓ વચ્ચેની ટક્કરનો ઉત્સાહ ત્યારે વધુ વધી જશે.

6 / 6
જ્યારે તેમના પુત્રો પણ ટીમની જર્સીના રંગોમાં સજ્જ જોવા મળ્યા. હાર્દિકનો દીકરો તેની સાથે મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં જોવા મળ્યો હતો જ્યારે કૃણાલનો દીકરો તેની સાથે RCBની જર્સી પહેરેલો જોવા મળ્યો હતો.