IPL 2025 GT Schedule : ગુજરાત ટાઇટન્સની પ્રથમ મેચ 25 માર્ચે પંજાબ કિંગ્સ સાથે થશે, જાણો GTનો આખું શેડ્યૂલ

|

Feb 17, 2025 | 10:37 AM

IPl 2025 Gujarat Titans Schedule Gujarati : ગુજરાત ટાઈટન્સ આઈપીએલ 2025માં પોતાની પ્રથમ મેચ પંજાબ કિંગ્સ વિરુદ્ધ રમશે. તો ચાલો આજે આપણે ગુજરાત ટાઈટન્સની ટીમનું આઈપીએલ 2025નું શેડ્યુલ જોઈએ.

1 / 6
 આઈપીએલ 2025નું શેડ્યૂલ જાહેર કરવામાં આવી ચૂક્યું છે. જેની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. આ વખતે ટૂર્નામેન્ટની 18મી સીઝન રમાશે. જેમાં ગુજરાત ટાઈટન્સ પોતાની પ્રથમ મેચ પંજાબ કિંગ્સ સામે રમશે.

2 / 6
તો ચાલો જાણીએ કે આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સનું સંપૂર્ણ શેડ્યૂલ શું હશે. ગુજરાતની ટીમ પંજાબ સામે પોતાની પ્રથમ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. તેમજ ટીમ છેલ્લી લીગ મેચ ચેન્નાઈ સુપર કિંગર્સ વિરુદ્ધ 18 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે.

3 / 6
ગુજરાત ટાઈટન્સની વાત કરીએ તો 25 માર્ચના રોજ પ્રથમ મેચ, ત્યારબાદ ક્રમશ મુંબઈ ઈન્ડિયન્સ સામે 29 માર્ચ, 2 અપ્રિલ,6 એપ્રિલ, 9 એપ્રિલ, 12 એપ્રિલ, 19 એપ્રિલ, 21 એપ્રિલ , 28 એપ્રિલ, 2 મે, 6 મે , 11 મે, 14 મે,18 મે તેમજ આખું જોડ્યુલ આ ફોટોમાં જુઓ.

4 / 6
 ગુજરાતની ટીમ બીજી લીગ મેચ મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમશે. આ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.ગુજરાતની ટીમ ત્રીજી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ રમશે. આ મેચ બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ગુજરાતની ઘર બહારની પ્રથમ મેચ હશે. ગત્ત સિઝન એટલે કે, આઈપીએલ 2024ની જેમ આ વખતે આઈપીએલ 2025 ગુજરાત ટાઈટન્સની કમાન શુભમન ગિલ સંભાળતો જોવા મળશે.

5 / 6
તમને જણાવી દઈએ કે, 2022ની પહેલી સીઝનમાં ગુજરાતને હાર્દિક પંડ્યાએ ટ્રોફી જીતાડી હતી. 2023માં ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી. તો વર્ષ 2024માં ગિલની કેપ્ટનશીપમાં ટીમ પ્લેઓફ સુધી પણ પહોંચી શકી ન હતી.

6 / 6
જો આપણે આઈપીએલ 2025માં ગુજરાત ટાઈટન્સની ટીમ જોઈએ તો રાશિદ ખાન, શુભમન ગિલ, સાંઈ સુદર્શન, રાહુલ તેવટિયા, શાહરુખ ખાન, કાગિસો રબાડા, જોસ બટલર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, નિશાંત સિંધુ, મહિપાલ લોમરોર, કુમાર કુશાગ્ર, અનુજ રાવત, માનવ સુથાર, વોશિંગ્ટન સુંદર, ગેરાલ્ડ કોએત્ઝી, અરશદ ખાન, ગુરનુર બરાર, શેરફેન રદફોર્ડ,સાંઈ કિશોર, ઈશાંત શર્મા, જયંત યાદવ, ગ્લેન ફિલિપ્સ, કરીમ જનત

Published On - 10:16 am, Mon, 17 February 25