
આ સિઝનની વાત કરીએ તો, વિરાટ કોહલીએ પહેલી મેચમાં અડધી સદી ફટકારીને શરૂઆત કરી હતી અને ટીમને ફાઈનલમાં પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તે IPLમાં સૌથી વધુ વખત એટલે કે 5 વખત એક સિઝનમાં 600 થી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બન્યો હતો.

આ સિઝનમાં પણ વિરાટ કોહલીએ ઘણા ચોગ્ગા ફટકાર્યા છે અને 66 ચોગ્ગા ફટકાર્યા છે. જોકે, આ યાદીમાં ટોચ પર ગુજરાત ટાઈટન્સના સ્ટાર યુવા ઓપનર સાઈ સુદર્શન છે, જેણે સૌથી વધુ 88 ચોગ્ગા ફટકાર્યા છે, જ્યારે વિરાટ કોહલી 69 ચોગ્ગા સાથે બીજા સ્થાને છે. (All Photo Credit : PTI)
Published On - 10:23 pm, Tue, 3 June 25