IPL 2025 Qualifier 2 : અમદાવાદનું મેદાન MI માટે અનલકી છે ! આટલા વર્ષોથી આ સ્થળે મેચ જીતી નથી

આઈપીએલ 2025ની બીજી ક્વોલિફાયર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદનું આ મેદાન મુંબઈ ઈન્ડિયન્સ માટે અનલકી છે.

| Updated on: Jun 01, 2025 | 10:48 AM
4 / 6
ભલે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ શાનદાર ફોર્મમાં છે પરંતુ કેપ્ટન હાર્દિક પંડ્યા આ આંકડા જોઈ હેરાન થઈ જશે. પંજાબ કિંગ્સ વિરુદ્ધ આગામી મેચમાં આ હારનો રેકોર્ડ તોડવો પડશે.

5 / 6
મુંબઈ ઈન્ડિયન્સે આ મેદાન પર છેલ્લી મેચ આ સીઝનમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ રમી હતી. જેમાં તેમને 36 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં મુંબઈની ટીમ શાનદાર ફોર્મમાં છે. તેમણે એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઈટન્સને હાર આપી છે.

6 / 6
રોહિત શર્માએ એલિમિનેટર મેચમાં 80 રનની ઈનિગ્સ રમી હતી. આ સિવાય અન્ય ખેલાડીઓએ પણ સારી બેટિંગ કરી હતી. જેના કારણે ટીમને જીત મળી છે. હવે ક્વોલિફાયર મેચમાં પણ આ ફોર્મ રાખવા માંગશે.