
વાનખેડે ખાતે RCB સામે 190 પ્લસનો ટાર્ગેટ મુંબઈ ઈન્ડિયન્સનો ત્રીજો સૌથી ઝડપી રન ચેઝ છે. તેમણે RCB સામે જ ગત સિઝનમાં 16.3 ઓવરમાં રનચેઝનો રેકોર્ડ બનાવ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સે IPL 2014માં રાજસ્થાન રોયલ્સ સામે 14.4 ઓવરમાં 190 પ્લસના ટાર્ગેટને સૌથી ઝડપી ચેઝ કર્યો હતો. તે મેચ પણ વાનખેડે ખાતે જ રમાઈ હતી. જે બાદ તેમણે IPL 2017માં પંજાબ સામે 15.3 ઓવરમાં 190 પ્લસ રનનો પીછો કર્યો હતો. આ મેચ ઈન્દોરમાં રમાઈ હતી.
Published On - 6:07 pm, Fri, 12 April 24