IPL 2024: MI vs RRની મેચમાં એક તરફ ટોસ અને બીજી તરફ ઘરેઆંગણે હાર્દિક પંડયા સાથે થયો આવો વ્યવહાર
IPL 2024, MI vs RR: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થયો હતો. મુંબઈના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પણ ટીમના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાની મુશ્કેલીઓ ઓછી થઈ નથી. હાર્દિક પંડ્યા જેવા ટોસ માટે મેદાનમાં આવ્યો કે તરત જ ચાહકોએ જોર જોરથી બૂમ પાડી.
આ પછી, જ્યારે પંડ્યા ચોથી ઓવરમાં 20 રનમાં ટીમની ચાર વિકેટ ગુમાવ્યા પછી મેદાન પર આવ્યો, ત્યારે તેને ફરીથી બૂમિંગનો શિકાર બનવું પડ્યુ.
5 / 5
આ ઉપરાંત, અહીંના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચૂંટણી પંચ દ્વારા મુંબઈ પોલીસને આપવામાં આવેલી સૂચનાઓને કારણે, ચાહકોને તેમના બેનરો જપ્ત કર્યા પછી જ સ્ટેડિયમની અંદર જવાની મંજૂરી આપવામાં આવી હતી.