“નામ બડે ઔર દર્શન છોટે” IPL 2024માં આ ટીમનું નામ મોટુ પરંતુ ટીમનું પ્રદર્શન છે ખરાબ

|

May 05, 2024 | 11:26 AM

આઈપીએલની સીઝન હવે વધુ રોમાંચક થઈ છે કારણ કે, હવે એ જોવાનું રહેશે કે, કઈ ટીમ ક્વોલિફાય કરી શકે છે.રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંએ આઈપીએલ 2024ની 52મી મેચમાં ગુજરાત ટાઈટન્સને 4 વિકેટથી હાર આપી પ્લેઓફમાં પહોંચવાની આશા જાળવી રાખી છે.

1 / 5
ફાફ ડુ પ્લેસીસીની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંની ટીમે શનિવારના રોજ આઈપીએલ 2024ની 52મી મેચમાં ગુજરાત ટાઈટન્સને 4 વિકેટથી હરાવી પ્લેઓફમાં પહોંચવાની આશા હવે જગાડી છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આઈપીએલમાં અત્યારસુધી આ ટીમનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું છે.

2 / 5
 આ ટીમે આઈપીએલમાં હજુ સુધી એક પણ ખિતાબ જીતી શકી નથી અટલે કહી શકાય કે, ટીમનું નામ મોટું પરંતુ દર્શન અટલે કે, તેનું પ્રદર્શન ખરાબ રહ્યું છે.  આ ટીમના ખેલાડીઓ પણ ખુબ મજબુત છે. ત્યારે શનિવારના રોજ વધુ એક જીત તો મેળવી છે તો આપણે જાણીએ કે, શું આ ટીમ ક્વોલિફાય થઈ શકશે.

3 / 5
ગુજરાત વિરુદ્ધ જીત બાદ આરસીબીને પોઈન્ટ ટેબલમાં ફાયદો થયો છે. ટીમ 10માંથી સીધી 7માં સ્થાને પહોંચી ગઈ છે. બેગ્લુરુંએ ગુજરાતને આ મેચમાં 38 બોલ બાકી રહેતા ધૂળ ચટાડી દીધી હતી અને પ્લેઓફમાં જવાની આશા જગાડી હતી. તો ચાલો આજે આપણે જાણીએ કે, આરસીબી કઈ રીતે આઈપીએલ 2024માં ક્વોલિફાય કરી શકે છે.

4 / 5
રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંને જો આઈપીએલ 2024માં પ્લેઓફમાં પહોંચવું છે તો સૌથી પહેલા તેમણે પોતાની બાકી રહેલી તમામ મેચ જીતવી પડશે. 11 મેચમાં 4 જીતની સાથે બેગ્લુરું 7માં સ્થાન પર છે. આરસીબીને આગામી 3 મેચ પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટ્લસ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ છે. જો આ 3 મેચ જીતી જાય તો તેના 14 પોઈન્ટ થઈ જશે.

5 / 5
 ત્યારબાદ આરસીબીને અન્ય ટીમના રિઝલ્ટ પર નિર્ભર રહેવું પડશે. જો આરસીબી પોતાની તમામ મેચ જીતી 14 અંક સુધી પહોંચવામાં સફળ રહી છે તો તેને આશા રાખવી પડશે કે, સનરાઈઝર્સ હૈદરાબાદ કે પછી લખનૌ સુપર જાયન્ટ્સમાં કોઈને વધુ જીત ન મળે, હાલમાં બંન્ને ટીમોના 10 મેચમાં 12 અંક છે.

Next Photo Gallery