IPL 2024 : આજે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સની મેચ, કોણ મારશે બાજી

આજે આઈપીએલ મેચ ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બંન્ને ટીમોની આ સાતમી મેચ છે.પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે આજે મેચ બંન્ને ટીમો માટે ખુબ મહત્વની છે.

| Updated on: Apr 17, 2024 | 11:56 AM
4 / 5
એનરિક નૉર્ખિયા ગત્ત મેચમાં રમ્યો ન હતો જે આ વખતે ખુબ મુશ્કિેલ સાબિત થયો હતો. હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો ગુજરાત અને દિલ્હીની કુલ 3 વખત આમને-સામને આવી ચુકી છે. ગુજરાતે આ દરમિયાન 2 મેચમાં જીત મેળવી છે. દિલ્હીએ એક મેચ જીતી હતી.

5 / 5
આપણે બંન્ને ટીમના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો. આઈપીએલ 2024માં ગુજરાત ટાઈટન્સ 6માંથી 3 મેચ જીતી પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. દિલ્હી કેપિટ્લસ 6માંથી 2 મેચમાં જીત સાથે નવમાં સ્થાને છે. પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે આ મેચ બંન્ને ટીમો માટે ખુબ મહત્વની છે.