IPL ફાઈનલમાં શાહરૂખ ખાને દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ પહેરી, એટલી કિંમતમાં તો 3 થી 4 કાર લગ્ઝરી કાર આવી જાય
શાહરૂખ ખાને IPL ફાઈનલમાં એટલી મોંઘી ઘડિયાળ પહેરી હતી કે જેની કિંમત જાણી તમે પણ વિચારમાં પડી જશો.KKRની જીત બાદ જ્યારે શાહરૂખ ખાન હાથ જોડીને તેના ચાહકોનું અભિવાદન કરવા મેદાનમાં આવ્યો, ત્યારે તેણે તેના હાથમાં એક મોંઘી ઘડિયાળ જોવા મળી જેની કિંમત સાંભળી કોઈના પણ હોશ ઉડી શકે છે.