ગાયકવાડે કહ્યું કે ધોનીએ તેને કહ્યું કે તમે ટોસ પર કંટ્રોલ નથી કરી શકતા પરંતુ ટોસ જીતવો મહત્વપૂર્ણ છે અને તેથી પ્રેક્ટિસ પણ કરો.
ગાયકવાડે જણાવ્યું કે તેણે હવે ડગ આઉટમાં બેસીને ટોસની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. જોકે, પંજાબ સામે પણ ગાયકવાડ સિક્કાની રમત જીતી શક્યો નહીં.