એશિયા કપ 2025ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની જીતનો હીરો રહ્યો 22 વર્ષનો ખેલાડી, જુઓ પરિવારમાં કોણ કોણ છે

એશિયા કપ 2025ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની જીતનો હીરો યુવા બેટ્સમેન તિલક વર્મા હતો. તિલક વર્માએ પાકિસ્તાન સામે યાદગાર ઇનિંગ રમીને ટીમને વિજય તરફ દોરી હતી. તેમણે મહત્વપૂર્ણ અડધી સદી ફટકારી અને ટીમને વિજયી બનાવી.આજે અમે તમને તેમના ક્રિકેટ કરિયર અને તેના પરિવાર વિશે જાણીશું.

| Updated on: Sep 29, 2025 | 3:04 PM
4 / 9
તિલકના પિતા વ્યવસાયે ઇલેક્ટ્રિશિયન હતા. આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેઓ ઇચ્છતા ન હતા કે તેમનો પુત્ર ક્રિકેટ રમે, જેના પછી કોચે તિલકની જવાબદારી લીધી અને કહ્યું કે તેઓ પોતે તિલકને ઘરેથી લઈ જશે અને તેમને ડ્રોપ પણ કરશે. કોચે ફી પણ માફ કરી દીધી હતી. ક્રિકેટ એકેડમી તિલકના ઘરથી લગભગ 40 કિલોમીટર દૂર હતી.

5 / 9
કોચ સલામ તેને તેની બાઇક પર એકેડમીમાં લઈ જતા હતા. તે તેમને સવારે 5 વાગે ઘરેથી લઈ જતા હતા. તિલકને સવારે ઘણી વાર ઊંઘ આવતી હતી અને ઘણી વખત બાઇક પર બેસીને જ ઊંધી જતો હતો

6 / 9
તિલક વર્માએ ટીમ ઈન્ડિયા માટે 7 ટી- 10 મેચ રમી છે. જ્યારે તિલક વર્માએ IPLની 25 મેચોમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કર્યું છે. ભારત માટે તિલક વર્માએ 10 T20 મેચોમાં 38.5ની એવરેજ અને 142.6ના સ્ટ્રાઈક રેટથી 231 રન બનાવ્યા છે.

7 / 9
IPLની 25 મેચોમાં તિલક વર્માએ 38.9ની એવરેજ અને 144.5ની સ્ટ્રાઈક રેટથી 740 રન બનાવ્યા છે. આ સિવાય તિલક વર્માએ ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ-એ મેચોમાં પણ પ્રશંસનીય પ્રદર્શન કર્યું છે. તિલક વર્મા ઘરેલુ ક્રિકેટમાં હૈદરાબાદ તરફથી રમે છે. તિલક વર્માએ 9 ફર્સ્ટ ક્લાસ મેચોમાં પણ શાનદાર રન બનાવ્યા છે.

8 / 9
ક્રિકેટ મેચોમાંથી મળતો નફો અને તેમની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ તેમની આવકનો મોટો ભાગ છે. તેને ડ્રાઇવિંગ ખૂબ જ પસંદ છે અને તેની પાસે કેટલીક મોંઘી કાર છે. તે મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ પણ ચલાવે છે, 2 કરોડથી પણ વધારે કિંમતની ગાડી ચલાવે છે.

9 / 9
તિલકે તેની કારકિર્દીની પ્રથમ સદી ઉછીના બેટથી ફટકારી હતી. આ પછી કોચે તેને વધુ મદદ કરી અને ચાર વર્ષ પછી તેણે વિજય મર્ચન્ટ ટ્રોફીમાં અજાયબીઓ કરી બતાવી. તે પછી તિલકે ક્યારેય પાછું વળીને જોયું નથી.

Published On - 3:23 pm, Fri, 24 November 23