વડોદરામાં જન્મેલા ક્રિકેટર પર રાજસ્થાનની યુવતીએ, બળાત્કાર અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો, આવો છે પરિવાર

શિવાલિક શર્મા એક ભારતીય ક્રિકેટર છે. તેમણે 6 ડિસેમ્બર 2018 ના રોજ 2018-19 રણજી ટ્રોફીમાં બરોડા માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. હાલમાં શિવાલિક શર્મા પર છેતરપિંડી અને બળાત્કારનો કેસ દાખલ થયો છે. તો શિવાલિક શર્માની પર્સનલ લાઈફ વિશે જાણીએ.

| Updated on: May 02, 2025 | 5:09 PM
4 / 7
આ પછી, બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયો અને 2024માં બંને ટ્રિપ પર પણ ગયા પરંતુ ઓગસ્ટ 2024માં શિવાલિકના માતાપિતાએ સગાઈ તોડી નાખી.

5 / 7
શિવાલક શર્મા આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો ભાગ રહી ચૂક્યો છે.બરોડાના આ ખેલાડીના કારકિર્દીનો ગ્રાફ 2016ની વિનુ માંકડ અંડર-19 ટ્રોફી અને 2017 ની કૂચ બિહાર અંડર-19 ટ્રોફીમાં મહત્વપૂર્ણ ઇનિંગ્સથી શરૂ થયો, જેના કારણે તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યો હતો.

6 / 7
શિવાલિક શર્માનો જન્મ 28 નવેમ્બર 1998ના રોજ વડોદરામાં થયો હતો. જે એક ભારતીય ક્રિકેટર છે. 6 ડિસેમ્બર 2018 ના રોજ 2018-19 રણજી ટ્રોફીમાં બરોડા માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું.

7 / 7
2024માં ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે ઓક્શનમાં તેમને મુંબઈ ઈન્ડિયન્સની ટીમે સામેલ કર્યો હતો.શિવાલિક શર્મા નીચલા ક્રમના બેટ્સમેન તરીકે રમે છે. 2023માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં, તેમણે 10 મેચમાં 114 રન બનાવ્યા હતા.શિવાલિક શર્માના પિતાનું નામ સુનિલ શર્મા છે.