એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતની જીતનો હિરો રહેનાર કુલદીપ યાદવનો જુઓ પરિવાર

કુલદીપ યાદવ એશિયા કપ 2025માં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 2 મેચમાં 7 વિકેટ લીધી છે.કુલદીપ યાદવે ટી20 એશિયા કપમાં બેક ટુ બેક 3 વિકેટ લઈ ઈતિહાસ રચી દીધો છે. તો ચાલો આજે કુલદિપ યાદવના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Sep 15, 2025 | 10:19 AM
4 / 10
17 જાન્યુઆરી 2020ના રોજ ODI ક્રિકેટમાં 100 વિકેટ ઝડપનાર ઇનિંગ્સની દ્રષ્ટિએ ભારત માટે સૌથી ઝડપી સ્પિન બોલર બન્યો.

5 / 10
કુલદીપ યાદવને તેની સ્ટાઈલ માટે "ચાઈનામેન" તરીકે ઓળખવામાં આવે છે. તેણે 25 માર્ચ 2017ના રોજ ધર્મશાલામાં ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતુ.

6 / 10
 7 માર્ચ 2024ના દિવસે ધર્મશાળા ખાતે એક રેકોર્ડ નોંધાવ્યો હતો. ઈંગ્લેન્ડની 5 વિકેટ લીધી હતી. છેલ્લા 100 વર્ષમાં સૌથી ઓછા બોલ ફેંકી 50 વિકેટ લેવા મામલે પહેલા નંબર પર આવી ગયો છે.

7 / 10
 2023 ક્રિકેટ વર્લ્ડ કપમાં, કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયા સામેની પહેલી જ મેચમાં માત્ર 42 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેણે પાકિસ્તાન સામે વધુ સારી બોલિંગ કરી, 35 રન આપીને 2 વિકેટ લીધી. બાંગ્લાદેશ સામે ઓછી સફળતા મળી, 47 રનમાં માત્ર 1 વિકેટ મેળવી.

8 / 10
પહેલી વખત પુત્ર મેચ રમતા જોઈ પરિવારને એટલો આનંદ થયો હતો કે, આખો પરિવાર એક મિનિટ માટે પણ ટીવીથી દૂર ન થયો. મેચ જોવાના કારણે પણ તેના ઘરમાં કોઈએ ખાવાનું ખાધું નહોતું.

9 / 10
 2023 ક્રિકેટ વર્લ્ડ કપમાં, કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયા સામેની પહેલી જ મેચમાં માત્ર 42 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેણે પાકિસ્તાન સામે વધુ સારી બોલિંગ કરી, 35 રન આપીને 2 વિકેટ લીધી. બાંગ્લાદેશ સામે ઓછી સફળતા મળી, 47 રનમાં માત્ર 1 વિકેટ મેળવી.

2023 ક્રિકેટ વર્લ્ડ કપમાં, કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયા સામેની પહેલી જ મેચમાં માત્ર 42 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેણે પાકિસ્તાન સામે વધુ સારી બોલિંગ કરી, 35 રન આપીને 2 વિકેટ લીધી. બાંગ્લાદેશ સામે ઓછી સફળતા મળી, 47 રનમાં માત્ર 1 વિકેટ મેળવી.

10 / 10
કુલદિપ યાદવને 3 બહેનો છે, એક બહેનના લગ્ન થઈ ચૂક્યા છે, રક્ષાબંધન તેમજ તહેવારો પર પરિવાર સાથેના ફોટો પોસ્ટ કરતા રહે છે.

Published On - 4:52 pm, Thu, 7 March 24