ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં પ્રથમ ઈમ્પેક્ટ ખેલાડીના પરિવાર વિશે જાણો

|

Mar 26, 2025 | 11:47 AM

તુષાર દેશપાંડે વિશે વાત કરીએ તો, તેમનો જન્મ 15 મે 1995ના રોજ મુંબઈમાં થયો હતો. વર્ષ 2008માં જ્યારે IPL ની પહેલી સીઝન રમાઈ હતી. ત્યારે IPL મેચોમાં બોલ બોયની ભૂમિકા ભજવતો હતો. તો આજે આપણે તુષાર દેશ પાંડેના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ.

1 / 11
તુષાર દેશપાંડેનો જન્મ 15મે 1995ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો.તુષાર દેશપાંડે જમણા હાથનો મધ્યમ-ફાસ્ટ બોલર અને ડાબા હાથનો બેટ્સમેન છે.

2 / 11
તુષાર દેશપાંડે 29 વર્ષનો છે. આજે આપણે રાજસ્થાન રોયલ્સના ખેલાડી તુષાર દેશ પાંડેના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ.

3 / 11
તુષાર દેશપાંડે એક ભારતીય ક્રિકેટર છે જે ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે રમી ચૂક્યો છે. તેણે જુલાઈ 2024માં ઝિમ્બાબ્વે સામે ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. તે ઘરેલુ ક્રિકેટમાં મુંબઈ અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી ચૂક્યો છે.

4 / 11
 ઓગસ્ટ 2019માં, તેમને2019-20 દુલીપ ટ્રોફી માટે ઈન્ડિયા બ્લુ ટીમની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. 2020ની આઈપીએલ ઓક્શનમાં, તેમને 2020ની ઈન્ડિયન પ્રીમિયર લીગ પહેલા દિલ્હી કેપિટલ્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો

5 / 11
 ફેબ્રુઆરી 2022માં તેમને 2022ની ઈન્ડિયન પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ માટે ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. તે આઈપીએલના ઇતિહાસમાં પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર બન્યાો હતો.

6 / 11
 જુલાઈ 2024માં તેમને ઝિમ્બાબ્વે સામેની ટી20 સીરિઝ માટે ભારતની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.તમને જણાવી દઈએ કે તુષાર દેશપાંડે છેલ્લા 2 સીઝનમાં ચેન્નાઈ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.

7 / 11
 ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં પ્રથમ ઈમ્પેક્ટ ખેલાડી ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે છે. IPL 2023ની પહેલી મેચ અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં, ચેન્નાઈએ ઇમ્પેક્ટ પ્લેયર નિયમ હેઠળ અંબાતી રાયડુને બહાર કરીને તુષાર દેશપાંડેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો હતો.

8 / 11
તુષાર દેશપાંડેને IPL 2025 મેગા ઓક્શન પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો. મેગા ઓક્શનમાં, તેને રાજસ્થાન રોયલ્સે 6.50 કરોડ રૂપિયાની મોટી રકમમાં ખરીદ્યો.

9 / 11

10 / 11
તુષાર દેશપાંડે અત્યાર સુધીમાં IPLમાં કુલ 36 મેચ રમી ચૂક્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે કુલ 42 વિકેટ લીધી છે. આ ફાસ્ટ બોલરે ગત્ત સિઝનમાં 13 મેચમાં 17 વિકેટ લીધી હતી.

11 / 11
વર્ષ 2023માં, તુષારે ચેન્નાઈ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ફાસ્ટ બોલરે 16 મેચમાં કુલ 21 વિકેટ લીધી હતી.