IND vs PAK : એશિયા કપ 2025માં ભારત-પાકિસ્તાન મહામુકાબલાનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યારે અને ક્યાં જોશો?
ભારત અને પાકિસ્તાન 14 સપ્ટેમ્બરે એશિયા કપ 2025ના ગ્રુપ Aમાં એકબીજા સામે ટકરાશે. બંને ટીમો એક વર્ષથી વધુ સમય પછી T20 ફોર્મેટમાં એકબીજા સામે ટકરાઈ રહી છે. ફેન્સ આ મેચની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો મેચ લાઈવ.