
બંનેએ પ્રથમ વિકેટ માટે 105 રન જોડ્યા. ગિલ 31 રન બનાવીને આઉટ થયો હતો. જોકે કોહલીનું નસીબ ન ચાલ્યું જેનાથી અનુષ્કા પણ નિરાશ થઈ હતી.

કિંગ કોહલીએ અમ્પાયરના નિર્ણયને પડકાર્યો અને DRS લીધો. પરંતુ ત્રીજા અમ્પાયરે કિંગ કોહલીને પેવેલિયન જવા માટેનો સાઇન આપ્યો. આ રીતે, કિંગ કોહલી ફાઇનલમાં પોતાનો જાદુ બતાવી શક્યો નહીં. (All Image - Stones Sports)
Published On - 8:31 pm, Sun, 9 March 25