IND vs NZ ચાલુ મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે કરેલી બે મોટી ભૂલ ભારતને પડશે ભારે ! જાણો
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. પરંતુ ભારતના કેપ્ટન અને વાઇસ કેપ્ટને કરેલી ભૂલ ટીમને મોંઘી પાડી છે.