
2021માં, BCCIએ અંડર 19 ક્રિકેટરોને દરેક મેચ માટે આપવામાં આવતી ફીમાં વધારો કર્યો હતો. વૈભવ સૂર્યવંશીને પણ અન્ય ખેલાડીઓ જેટલા જ પૈસા મળશે. હવે પ્રશ્ન એ છે કે તે રકમ કેટલી હશે?

જો વૈભવ સૂર્યવંશી સૂર્યવંશી ભારત A ટીમના પ્લેઈંગ ઈલેવનનો ભાગ બને છે, તો તેને એક મેચ રમવા માટે 20,000 રૂપિયા મળશે. જો તેનું નામ રિઝર્વ ખેલાડીઓમાં સામેલ થાય છે, તો તેને એક મેચ માટે માત્ર 10,000 રૂપિયા મળશે. (All Photo Credit : PTI)
Published On - 5:17 pm, Mon, 26 May 25