રોહિત શર્મા બન્યો ICC મેન્સ T20 ટીમ ઓફ ધ યરનો કેપ્ટન, ટીમ ઈન્ડિયાના આ ખેલાડીઓને પણ મળ્યું સ્થાન

|

Jan 25, 2025 | 3:53 PM

ICC મેન્સ T20 ટીમ ઓફ ધ યરની જાહેરાત કરવામાં આવી છે. ગયા વર્ષે T20 વર્લ્ડ કપ જીતનાર રોહિત શર્માને 11 ખેલાડીઓની આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત સિવાય ભારતના 3 વધુ ખેલાડીઓને પણ આ ટીમમાં સ્થાન મળ્યું છે.

1 / 5
ICC દ્વારા વર્ષ 2024ની શ્રેષ્ઠ મેન્સ T20 ટીમની જાહેરાત કરવામાં આવી છે.

2 / 5
વર્ષ 2024માં T20 વર્લ્ડ કપ જીતનાર રોહિત શર્માને 11 ખેલાડીઓની આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિતના સિવાય ભારતના 3 વધુ ખેલાડીઓને આ ટીમમાં સ્થાન મળ્યું છે.

3 / 5
ICC મેન્સ T20 ટીમ ઓફ ધ યરમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

4 / 5
ICC મેન્સ T20 ટીમ ઓફ ધ યરમાં સૌથી વધુ 4 ભારતીય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

5 / 5
ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના એક-એક ખેલાડીને ICC મેન્સ T20 ટીમ ઓફ ધ યરમાં સ્થાન મળ્યું છે. (All Photo Credit : PTI)

Next Photo Gallery