T20 WC Breaking : T20 વર્લ્ડ કપ 2026 માં તૂટી ગયો સૌથી વધુ સિક્સરનો મોટો રેકોર્ડ, ટીમ ઈન્ડિયા નંબર 1

T20 વર્લ્ડ કપ 2026માં અત્યાર સુધીમાં 43 મેચ રમાઈ છે અને એક જ આવૃત્તિમાં સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ તૂટી ગયો છે. ભારતીય ખેલાડીઓ સૌથી વધુ છગ્ગા મારવાના મામલે આગળ છે.

| Updated on: Feb 23, 2026 | 4:14 PM
1 / 5
T20 વર્લ્ડ કપની દરેક આવૃત્તિમાં ચાહકોએ ચોગ્ગા અને છગ્ગાની ભરમાર જોઈ છે. 2026 ની આવૃત્તિમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ વખતે સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ ફક્ત 43 મેચમાં તૂટી ગયો છે. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં 520+ છગ્ગા પહેલીવાર ફટકારવામાં આવ્યા છે.

2 / 5
2026નો T20 વર્લ્ડ કપ અગાઉના તમામ રેકોર્ડ તોડવાની દિશામાં આગળ વધી રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં કુલ 530 છગ્ગા ફટકારવામાં આવ્યા છે, જે એક જ આવૃત્તિમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો નવો રેકોર્ડ છે. હજુ 13 મેચ રમવાની બાકી છે એવામ આ આંકડો વધશે, અને 600 છગ્ગાનો રેકોર્ડન પણ બની શકે છે.

3 / 5
2026 ના T20 વર્લ્ડ કપે 2024 ની આવૃત્તિને પાછળ છોડી દીધી છે, જેમાં અગાઉ સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ હતો. 2024 ના T20 વર્લ્ડ કપમાં કુલ 517 છગ્ગા જોવા મળ્યા હતા. ટુર્નામેન્ટના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે સતત બે આવૃત્તિઓમાં 500 છગ્ગાનો આંકડો પાર થયો છે.

4 / 5
ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોના નામે સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે. શિવમ દુબે અને ઈશાન કિશન 11-11 છગ્ગા ફટકાર્યા છે, જે આ આવૃત્તિમાં સંયુક્ત રીતે સૌથી વધુ છે. આ બે બેટ્સમેન ઉપરાંત, ફક્ત પાકિસ્તાનના સાહિબજાદા ફરહાને 11 છગ્ગા ફટકાર્યા છે. ભારત સૌથી વધુ છગ્ગા મારનારી ટીમ છે.

5 / 5
2026 ના T20 વર્લ્ડ કપની સૌથી લાંબી સિક્સર હાર્દિક પંડ્યાના બેટમાંથી આવી હતી. તેણે નામિબિયા સામે બર્નાર્ડ સ્કોલ્ટ્ઝના બોલ પર લોંગ-ઓફ તરફ 109 મીટરની જોરદાર સિક્સર ફટકારી હતી. શિવમ દુબેએ પણ 107 મીટરની સિક્સર ફટકારી હતી. (PC: PTI)

Published On - 4:11 pm, Mon, 23 February 26