Breaking News : ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા છતાં રોહિત શર્માને ICC શ્રેષ્ઠ ટીમમાં ન મળ્યું સ્થાન

રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે ફાઈનલમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. આ ટાઈટલ મેચમાં રોહિતે સૌથી વધુ 76 રન બનાવ્યા અને તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો. છતાં ICCએ તેને ટુર્નામેન્ટની શ્રેષ્ઠ ટીમમાં સ્થાન જ ન આપ્યું.

| Updated on: Mar 10, 2025 | 8:28 PM
4 / 6
ICCએ ન્યુઝીલેન્ડના મિશેલ સેન્ટનરને ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ ઓફ ધ ટુર્નામેન્ટનો કેપ્ટન બનાવ્યો છે. સેન્ટનરે મજબૂત કપ્તાની કરી અને ન્યુઝીલેન્ડને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચાડ્યું હતું. આ સિવાય સેન્ટનરે ટુર્નામેન્ટમાં કુલ 9 વિકેટ લીધી હતી અને બેટથી પર મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

5 / 6
બાકીના ખેલાડીઓની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયાના 6 ખેલાડીઓને ટુર્નામેન્ટની શ્રેષ્ઠ ટીમમાં સ્થાન મળ્યું છે. ટોપ-મિડલ ઓર્ડરમાં ટીમ ઈન્ડિયાના વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે બોલિંગમાં સ્પિનર ​​વરુણ ચક્રવર્તી અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ટીમમાં સ્થાન સ્થાન મળ્યું છે. જ્યારે અક્ષર પટેલની 12મા ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી છે.

6 / 6
ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ : મિશેલ સેન્ટનર (કેપ્ટન), રચિન રવિન્દ્ર, ઈબ્રાહિમ ઝદરન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, મેટ હેનરી, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ (12મો ખેલાડી). (All Photo Credit :PTI)

Published On - 7:40 pm, Mon, 10 March 25