IPL 2025 : 27 કરોડ રૂપિયામાં વેચાયેલો રિષભ પંત દરેક IPL મેચમાં પ્રતિ કલાક કેટલા પૈસા કમાશે?

મોટી વાત એ છે કે પંત LSGનો કેપ્ટન પણ છે. આવી સ્થિતિમાં રમતની સાથે તેની કેપ્ટનશીપ પર પણ નજર રહેશે. પ્રશ્ન એ છે કે 27 કરોડ રૂપિયામાં વેચાયેલો પંત દરેક IPL મેચમાં પ્રતિ કલાક કેટલા પૈસા કમાશે?

| Updated on: Mar 24, 2025 | 4:04 PM
4 / 6
LSGએ રિષભ પંતને 27 કરોડ રૂપિયા આપ્યા છે. હવે, જ્યારે તે તેમની પહેલી મેચ રમવા જશે, ત્યારે તે પ્રતિ કલાક કેટલા પૈસા કમાશે? આનો જવાબ લગભગ 65 લાખ રૂપિયા છે. રિષભ પંતને પ્રતિ કલાક 64 લાખ 28 હજાર પાંચસો 71 રૂપિયા મળી શકે છે.

5 / 6
પંતે IPL 2025 ના ગ્રુપ સ્ટેજમાં 14 મેચ રમવાની છે. હવે જો દરેક મેચ એક કલાકની હોય, તો તે હિસાબે રિષભ પંત કુલ 42 કલાક મેદાન પર વિતાવશે. જો આપણે તે 42 કલાકમાં મળેલા 27 કરોડ રૂપિયાને દર કલાકે આવતા પૈસાથી ભાગીએ તો કુલ રકમ 64,28,571 રૂપિયા થાય છે.

6 / 6
IPLમાં રિષભ પંતના પ્રદર્શનની વાત કરીએ તો, લખનૌ સુપર જાયન્ટ્સ માટે ડેબ્યૂ કરતા પહેલા તેણે તેની જૂની ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સ માટે કુલ 111 મેચ રમી હતી, જેમાં તેણે 1 સદી અને 18 અડધી સદીની મદદથી 3284 રન બનાવ્યા હતા. (All Photo credit : PTI)