
આઈપીએલ 2015ના પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ ક્રમશ 18 અને 16 અંક છે. ત્યારે જો એલિમિનેટર મેચ રદ થાય છે. તો ગુજરાતની ટીમ બીજા ક્વોલિફાયમાં એન્ટ્રી કરશે. એલિમિનેટર મેચ જીતનારી ટીમનો સામનો ક્વોલિફાય 1ની હારની ટીમ સામે થશે.

આઈપીએલના આ નિયમની ખુબ અલોચના થઈ રહી છે કે, એલિમિનેટર મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. આઈપીએલ 2025માં બીજા ક્વોલિફાયર અને ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.

ગુજરાત એક વખત અને મુંબઈ પાંચ વખત ચેમ્પિયન રહી ચૂકી છે. જો 30 મેના રોજ વરસાદ આવે છે. તો આ નિયમ મુંબઈ ઈન્ડિયન્સને લાગુ પડી શકે છે.