Womens World Cup 2025: વર્લ્ડ કપ વિજેતા વડોદરાની રાધા યાદવનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું સન્માન

મહિલા વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર વડોદરાની રાધા યાદવે તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ રાધા યાદવને સાલ ઓઢાડી સન્માનિત કર્યા અને ટીમના ઉત્તમ પ્રદર્શન બદલ અભિનંદન આપી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.

| Updated on: Nov 11, 2025 | 6:15 PM
4 / 5
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાધા યાદવનું સાલ ઓઢાડીને બહુમાન કરતાં મહિલા વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા અને વધુ ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાધા યાદવનું સાલ ઓઢાડીને બહુમાન કરતાં મહિલા વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા અને વધુ ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ આપી હતી.

5 / 5
આ અવસરે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડો. મનિષા વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. (PC: X)

આ અવસરે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડો. મનિષા વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. (PC: X)