IPL 2026 : આન્દ્રે રસેલ રિલીઝ, મેક્સવેલ-પથિરાના પણ બહાર, જાણો કોને-કોને રિલીઝ કરવામાં આવ્યા?

IPL ફ્રેન્ચાઈઝીઓએ રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. ખેલાડીઓને રિલીઝ કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર હતી. બધી ફ્રેન્ચાઈઝીઓમાંથી રિલીઝ થયેલા ખેલાડીઓ હવે IPL 2026 માટે મિની ઓક્શનમાં ભાગ લેશે. આમાં કેટલાક આશ્ચર્યજનક નિર્ણયો પણ જોવા મળ્યા. જાણો સંપૂર્ણ લિસ્ટ.

| Updated on: Nov 15, 2025 | 6:16 PM
4 / 10
કોલકાતા નાઈટ રાઈડર્સ : આન્દ્રે રસેલ, વેંકટેશ અય્યર, ક્વિન્ટન ડી કોક, એનરિક નોરખિયા, મોઈન અલી, લવનીત સિસોદિયા, રહેમાનુલ્લા ગુરબાઝ, ચેતન સાકરિયા, સ્પેન્સર જોન્સન, મયંક માર્કંડે (ટ્રેડ).

5 / 10
લખનૌ સુપર જાયન્ટ્સ : રવિ બિશ્નોઈ, ડેવિડ મિલર, આકાશ દીપ, શમર જોસેફ, આર્યન જુયલ, યુવરાજ ચૌધરી, રાજવર્ધન હાંગરેકર, શાર્દુલ ઠાકુર (ટ્રેડ).

6 / 10
મુંબઈ ઈન્ડિયન્સ : રીસ ટોપલી, મુજીબ ઉર રહેમાન, વિગ્નેશ પુથુર, બેવન જેકોબ્સ, કર્ણ શર્મા, લિઝાદ વિલિયમ્સ, સત્યનારાયણ રાજુ, કે શ્રીજીથ, અર્જન તેંડુલકર (ટ્રેડ).

7 / 10
પંજાબ કિંગ્સ : જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, કુલદીપ સેન, એરોન હાર્ડી, પ્રવીણ દુબે.

8 / 10
રાજસ્થાન રોયલ્સ : વાનિન્દુ હસરંગા, મહેશ થીક્ષાના, કુમાર કાર્તિકેય, આકાશ મધવાલ, ફઝલહક ફારૂકી, કુણાલ સિંહ રાઠોડ, અશોક શર્મા, સંજુ સેમસન અને નીતિશ રાણા (ટ્રેડ).

9 / 10
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : લિયામ લિવિંગસ્ટોન, મયંક અગ્રવાલ, સાત્વિક ચિકારા, લુંગી એનગીડી, ટિમ સીફર્ટ, બ્લેસિંગ મુઝરાબાની, મનોજ ભંડાગે, મોહિત રાઠી.

10 / 10
સનરાઈઝર્સ હૈદરાબાદ : મોહમ્મદ શમી (ટ્રેડ), એડમ ઝમ્પા, વિયાન મુલ્ડર, રાહુલ ચાહર, અથર્વ તાઈડે, સચિન બેબી, સિમરજીત સિંહ, અભિનવ મનોહર. (PC : PTI)