Champions Trophy : ન્યુઝીલેન્ડ સામે ભારતની પ્લેઈંગ 11 માં થશે મોટા ફેરફાર, આ બે ખેલાડીઓ પહેલી વાર રમશે !

ટીમ ઈન્ડિયા ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજમાં ભારત પોતાની છેલ્લી મેચ ન્યુઝીલેન્ડ સામે રમશે. ટીમ ઈન્ડિયા આ મેચમાં કેટલાક ફેરફારો સાથે પ્રવેશ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, ભારત પહેલાથી જ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન કન્ફર્મ કરી ચૂક્યું છે.

| Updated on: Mar 01, 2025 | 8:31 PM
4 / 7
પાકિસ્તાન સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે રોહિત શર્મા પણ ઘાયલ થયો હતો. તેને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. આવી સ્થિતિમાં, મેનેજમેન્ટ રોહિતને આરામ આપવાનો પણ નિર્ણય લઈ શકે છે.

5 / 7
જો રોહિતને આરામ આપવામાં આવે તો રિષભ પંત પ્લેઈંગ ઈલેવનમાં પ્રવેશ કરી શકે છે. અર્શદીપ અને પંતે હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક પણ મેચ રમી નથી. જો બંનેને તક મળે તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ તેમની ડેબ્યૂ મેચ હશે.

6 / 7
જો રોહિત શર્મા મેચમાંથી બહાર રહે છે, તો બેટિંગ પોઝિશનમાં પણ ફેરફાર થશે. શુભમન ગિલ સાથે કેએલ રાહુલ ઈનિંગની શરૂઆત કરી શકે છે. હાલમાં રાહુલ લોવર ઓર્ડરમાં બેટિંગ કરી રહ્યો છે, પરંતુ તેને ઓપનિંગનો પણ ઘણો અનુભવ છે. બીજી તરફ, રિષભ પંત નીચલા ક્રમની જવાબદારી સંભાળી શકે છે.

7 / 7
ન્યુઝીલેન્ડ સામે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન : શુભમન ગિલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત, હાર્દિક પંડયા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા. (All Photo Credit : X / BCCI)

Published On - 8:30 pm, Sat, 1 March 25