Breaking News: દુનિયાનો સૌથી ખતરનાક ફિનિશર કોણ છે? ધોનીથી આગળ છે કોઈ ખેલાડી?

ક્રિકેટમાં “ફિનિશર” એ એવો ખેલાડી છે જે મેચની સૌથી તણાવભરી સ્થિતિમાં પણ શાંતિથી ટીમને જીત સુધી લઈ જાય.દુનિયાનો સૌથી ખતરનાક ફિનિશર કોણ છે? ધોનીથી આગળ છે કોણ ખેલાડી? — આ સવાલ વર્ષોથી ચર્ચામાં રહ્યો છે. ચાલો જાણી કોણ છે વિશ્વના ટોચના 10 શ્રેષ્ઠ ફિનિશર.

| Updated on: Apr 22, 2026 | 9:54 PM
1 / 11
ફિનિશર એ એવો ખેલાડી છે જે છેલ્લી ઓવરોમાં દબાણમાં સંભાળી રમી ટીમને જીત સુધી પહોંચાડે છે. તે ગેમની પરિસ્થિતિ વાંચી (સમજી) શકે છે અને યોગ્ય સમયે મોટા શોટ મારી શકે છે. ચાલો વર્લ્ડના ટોપ 10 ફિનિશર પર  એક નજર કરીએ, અને જાણીએ કે કોઈ છે ધોનીથી આગળ.

2 / 11
પાકિસ્તાનના  શાહિદ આફ્રિદીની બેટિંગ હંમેશા અનિશ્ચિત પરંતુ ખતરનાક રહી છે. તે પહેલી જ બોલથી એટેક શરૂ કરી દેતો અને ઘણી વખત અશક્ય જેવી સ્થિતિમાંથી મેચ જીતાડી દેતો. તેની સ્ટ્રાઈક રેટ અને લાંબા છગ્ગા તેને વિશ્વના બેસ્ટ ફિનિશરમાં એક બનાવે છે.

3 / 11
ઓસ્ટ્રેલિયાનો માઈકલ હસી એક ખૂબ જ સ્માર્ટ ફિનિશર હતો. તે પરિસ્થિતિ પ્રમાણે ગેમને કંટ્રોલ કરતો અને છેલ્લી ઓવર માં ગતિ વધારીને મેચ જીતાડતો. મિસ્ટર ક્રિકેટ તરીકે ફેમસ હસી મેચ ફિનિશ કરવામાં એક્સપર્ટ હતો.

4 / 11
સાઉથ આફ્રિકાનો લાન્સ ક્લૂસનર તેની આક્રમક બેટિંગ માટે જાણીતો હતો. ખાસ કરીને 1999 વર્લ્ડ કપમાં તેણે દક્ષિણ આફ્રિકાને અનેક મેચ જીતાવી હતી. અંતિમ ઓવરોમાં તેમનો આત્મવિશ્વાસ અદભુત હતો.

5 / 11
સાઉથ આફ્રિકાના ડેવિડ મિલર પાસે ગેમ ફિનિશ કરવાની ખાસ ક્ષમતા છે. તે મોટા શોટ સાથે ઝડપથી સ્કોર વધારી શકે છે અને IPL સહિત અનેક મેચોમાં ટીમને જીત અપાવી છે. મિલરની કન્સિસ્ટન્સી તેને આધુનિક ફિનિશરમાં ખાસ બનાવે છે.

6 / 11
વેસ્ટ ઇન્ડિઝનો આન્દ્રે રસેલ T20 ક્રિકેટનો સૌથી ખતરનાક હિટર અને ફિનિશર ગણાય છે. તે થોડા બોલમાં જ મેચનું રીઝલ્ટ બદલી શકે છે. તેનો પાવર અને સ્ટ્રાઈક રેટ તેને અનોખો ફિનિશર બનાવે છે.

7 / 11
વેસ્ટ ઇન્ડિઝનો કિરોન પોલાર્ડ એક અદ્ભુત ફિનિશર છે. તે દબાણમાં પણ શાંત રહીને મોટી ઇનિંગ્સ રમે છે. તેની ટેકનીક અને અનુભવ વેસ્ટ ઇન્ડિઝ અને મુંબઈ ઇન્ડિયન્સને ઘણા મહત્વપૂર્ણ મુકાબલામાં મદદરૂપ થયા છે.

8 / 11
ભારતનો હાર્દિક પંડ્યા આજના યુગનો સ્ટાઈલિસ્ટ ફિનિશર છે. તે માત્ર બેટથી નહીં, પરંતુ બોલિંગથી પણ ટીમને મદદરૂપ થાય છે. તેની આક્રમક બેટિંગ અને આત્મવિશ્વાસ તેને સ્પેશિયલ ફિનિશર બનાવે છે.

9 / 11
ઓસ્ટ્રેલિયાનો માઈકલ બેવન એક ક્લાસિક ફિનિશર હતો. તે સ્ટ્રાઈક રોટેટ કરીને અને ગેપમાં શોટ મારીને સરળતાથી રન ચેઝ પૂર્ણ કરતો હતો. તેનો શાંત સ્વભાવ અને કન્સિસ્ટન્સી તેને લેજેન્ડ ફિનિશર બનાવે છે.

10 / 11
આફ્રિકાના એબી ડી વિલિયર્સ પાસે મેદાનમાં ચારેય દિશામાં અદભુત શોટ રમવાની ક્ષમતા હતી. તે કોઈપણ બોલરને કોઈપણ દિશામાં હિટ કરી શકતો. તેની ઝડપી સ્કોરિંગ ક્ષમતા તેને વિશ્વના શ્રેષ્ઠ ફિનિશરોમાં સ્થાન અપાવે છે.

11 / 11
અને આ બધાથી આગળ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ફિનિશર બીજો કોઈ નહીં પણ મહેન્દ્રસિંહ ધોની છે. MS ધોનીનું નામ ફિનિશિંગનો પર્યાય બની ચુક્યું છે. તેનો શાંત સ્વભાવ, ગેમ રીડિંગ ક્ષમતા અને છેલ્લી ઓવરમાં સિક્સર મારી ગેમ પૂરી કરવાની સ્ટાઈલ તેને વિશ્વઓ સૌથી ખતરનાર, વિશ્વાસુ અને નંબર 1 ફિનિશર બનાવે છે. (PC:PTI/X/ESPN)

Published On - 9:52 pm, Wed, 22 April 26

Follow Us