17 ચોગ્ગા 6 છગ્ગા… મહેસાણાના ઉર્વિલ પેટેલે રણજી ટ્રોફીમાં તોફાની બેવડી સદી ફટકારી, IPL ઓક્શન પહેલા બતાવ્યો પાવર

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કેરળ સામે મહેસાણાના ઉર્વિલ પટેલે ધમાકેદાર બેવડી સદી ફટકારી હતી. ગુજરાત તરફથી મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા આવેલ ઉર્વિલે કારકિર્દીની પહેલી બેવડી સદી ફટકારી હતી. IPL 2027 મિની ઓક્શન પહેલા CSKના વિકેટકીપર બેટ્સમેને પોતાનો પાવર બતાવ્યો હતો.

| Updated on: Nov 03, 2026 | 4:42 PM
1 / 8
રણજી ટ્રોફીમાં ગુજરાતના વિકેટકીપર ઉર્વિલ પટેલે દમદાર બેવડી સદી ફટકારી હતી.

2 / 8
છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલા ઉર્વિલ પટેલે કેરળના બોલરોનો મજબૂતાઈથી સામનો કર્યો બેવડી સદી પૂર્ણ કરી હતી.

3 / 8
આ બેવડી સદી ઉર્વિલ પટેલ માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આ તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની પહેલી બેવડી સદી છે. ઉર્વિલ પટેલે રેડ-બોલ ક્રિકેટમાં ત્રણ સદી ફટકારી છે.

4 / 8
ઉર્વિલ પટેલે માત્ર 214 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી રેડ બોલ ક્રિકેટમાં આક્રમક બેટિંગ કરી હતી અને IPL ઓક્શન પહેલા પોતાનો પાવર બતાવ્યો હતો.

5 / 8
ઉર્વિલ પટેલે 227 બોલમાં 210 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઉર્વિલ પટેલે તેની આ ખાસ ઇનિંગમાં 17 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.

6 / 8
એક સમયે ગુજરાતે ફક્ત 189 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ઉર્વિલ પટેલે વિશાલ જયસ્વાલ સાથે મળીને 217 બોલમાં 179 રન ઉમેરીને ગુજરાતની ઇનિંગ સંભાળી હતી અને ગુજરાતને 534ના વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું હતું.

7 / 8
ઉર્વિલ પટેલને T20 અને ODI ક્રિકેટમાં આક્રમક બેટ્સમેન માનવામાં આવે છે, પરંતુ ગુજરાતના આ વિકેટકીપરે હવે રેડ બોલ ક્રિકેટમાં પણ પોતાનું કૌશલ્ય બતાવવાનું શરૂ કરી દીધું છે.

8 / 8
ઉર્વિલ આ રણજી ટ્રોફી સીઝનની પહેલી મેચમાં 85, બીજી મેચમાં 23 અને ત્રીજી મેચમાં 96 રન બનાવ્યા હતા. હવે, તેણે બેવડી સદી ફટકારી છે. (PC:PTI/X)

Published On - 4:42 pm, Tue, 3 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.