Breaking News: ગુજરાતના આ ફેમસ ક્રિકેટરોએ ના આપ્યો વોટ, જાણો કેમ?

ગુજરાત રાજ્યમાં આજે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત માટે ચૂંટણી માટે મતદાન થયું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું હતું. પરંતુ રાજ્યના અનેક ફેમસ ક્રિકેટરો મતદાન ના કરી શક્યા, જાણો કેમ.

| Updated on: Apr 26, 2026 | 9:51 PM
1 / 11
26 એપ્રિલના રોજ ગુજરાતભરમાં યોજાયેલ મતદાનમાં રાજ્યના ફેમસ ક્રિકેટરો મતદાન ના કરી શક્યા. આ સ્ટાર ક્રિકેટરોમાંથી મોટાભાગના હાલમાં IPL માં વ્યસ્ત હોવાથી મત આપવા ના આવી શક્યા.

2 / 11
વડોદરાના પંડ્યા બ્રધર્સ હાલ IPL 2026 માં વ્યસ્ત છે. મોટો ભાઈ કૃણાલ પંડ્યા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમ સાથે દિલ્હીમાં છે અને નાનો ભાઈ હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે મુંબઈમાં પ્રેક્ટિસ અને મેચોમાં વ્યસ્ત હોવાથી વોટ આપી શક્યા નહીં.

3 / 11
વડોદરાનો પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ હાલ IPL 2026 માં કોમેન્ટ્રી કરી રહ્યો છે, જેથી તે મુંબઈમાં વ્યસ્ત હતો અને મતદાનમાં ભાગ ના લઈ શક્યો. પણ તેનો ભાઈ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ, જે TMC સાંસદ છે, તેણે વડોદરામાં વોટ આપ્યો હતો.

4 / 11
ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર જામનગરનો રવિન્દ્ર જાડેજા IPL 2026 માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યો છે અને ટીમ સાથે પ્રેક્ટિસ અને મેચમાં વ્યસ્ત હોવાથી મત ના આપી શક્યો.

5 / 11
ચેતેશ્વર પુજારા પણ IPL 2026 માં કોમેન્ટ્રીમાં વ્યસ્ત હોવાથી રાજકોટ વોટ આપવા આવી શક્યો નહીં. પુજારાએ વીડિયો મેસેજ દ્વારા લોકોને વોટ આપવા માટે અપીલ કરી હતી.

6 / 11
ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સમાં રમી રહ્યો છે અને મુંબઈમાં ટીમ સાથે વ્યસ્ત હોવાથી વોટ આપી શક્યો નહીં.

7 / 11
પૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલ પણ IPL 2026 માં ગુજરાત ટાઈટન્સ ટીમનો વિકેટ કીપિંગ કોચ છે અને આજે ટીમ સાથે ચેન્નાઈમાં હોવાથી વોટ આપી શક્યો નહીં.

8 / 11
આણંદનો વતની સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ IPL 2026 માં દિલ્હી કેપિટલ્સની કપ્તાની કરી રહ્યો છે, અને ટીમ સાથે દિલ્હીમાં હોવાથી વોટ ના કરી શક્યો.

9 / 11
મહેસાણાનો યુવા ક્રિકેટર ઉર્વીલ પટેલ IPL 2026 માં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ છે અને 26 એપ્રિલના રોજ ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં રમી રહ્યો હતો, જેથી તે પણ મત ના આપી શક્યો.

10 / 11
જયદેવ ઉનડકટ પણ IPL 2026 માં હૈદરાબાદ તરફથી રમી રહ્યો હોવાથી મત આપી શક્યો નહીં.

11 / 11
પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ IPL 2026 માં દિલ્હીનો બોલિંગ કોચ છે અને ટીમ સાથે વ્યસ્ત હોવાથી વોટ ના કરી શક્યો. (PC:PTI/X)

Follow Us