Breaking News: IPL ઈતિહાસમાં સૌથી વધુ 50+ રન બનાવનાર ટોપ 5 વિકેટકીપર કોણ છે?

IPLમાં વિકેટકીપર બેટ્સમેનોએ હંમેશા ટીમ માટે મહત્વનો ફાળો આપ્યો છે. તાજેતરમાં રિષભ પંતે SRH સામે 68 રન બનાવ્યા અને પોતાની ટીમને જીત અપાવી. આ સાથે IPLમાં સૌથી વધુ 50+ રન બનાવનાર વિકેટકીપર તરીકે પંતે દિનેશ કાર્તિકની બરાબરી કરી હતી. જાણો IPL ઈતિહાસમાં સૌથી વધુ 50+ રન બનાવનાર ટોપ 5 વિકેટકીપર કોણ છે.

| Updated on: Apr 06, 2026 | 6:31 PM
1 / 5
LSG કેપ્ટન રિષભ પંતે SRH સામે અણનમ 68 રનની શાનદાર ઇનિંગ રમી દિનેશ કાર્તિકના રેકોર્ડની બરાબરી કરી હતી. પંત હવે લીગમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ 50 રન બનાવનારા વિકેટકીપર બેટ્સમેનોની યાદીમાં કાર્તિક સાથે ત્રીજા ક્રમે પહોંચી ગયો છે.

2 / 5
IPLમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ 50+ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં કેએલ રાહુલ ટોચ પર છે. કેએલ રાહુલે 82 ઇનિંગ્સમાં કુલ 30 વખત આ સિદ્ધિ મેળવી છે.

3 / 5
જ્યારે ક્વિન્ટન ડી કોક બીજા સ્થાને છે જેણે 99 ઇનિંગ્સમાં 24 વખત 50 થી વધુ રન બનાવ્યા છે. એમએસ ધોની પણ ડી કોક સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને છે. ધોનીએ 237 ઇનિંગ્સમાં 24 વખત આ સિદ્ધિ હાંસલ કરી છે.

4 / 5
સંજુ સેમસન આ યાદીમાં ચોથા સ્થાને છે. સંજુ સેમસને 112 ઇનિંગ્સમાં 19 વખત 50 થી રન બનાવ્યા છે.

5 / 5
રોબિન ઉથપ્પાએ 111 ઇનિંગ્સમાં 18 વખત આ સિદ્ધિ મેળવી છે અને તે આ લિસ્ટમાં પાંચમા ક્રમે છે. (PC: PTI/X)

Follow Us
Loading...
Unable to load recommendations.