Breaking News: IPL ઈતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સને સૌથી વધુ વખત ઓલઆઉટ કરનાર ટોપ 5 ટીમ કઈ છે?

પાંચ વખતની IPL ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને ઓલઆઉટ કરવું એ પોતાનામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. IPL 2026માં 5 એપ્રિલના રોજ RCB એ CSKને ઓલઆઉટ પણ કર્યું અને હરાવ્યું પણ. ચાલો જાણીએ IPL ઈતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સને સૌથી વધુ વખત ઓલઆઉટ કરનાર ટોપ 5 ટીમો કઈ છે.

| Updated on: Apr 06, 2026 | 4:38 PM
1 / 5
પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે IPLમાં સૌથી વધુ પાંચ વખત ચેન્નાઈ સુપર કિંગ્સને ઓલઆઉટ કર્યું છે. MI કરતાં વધુ વખત કોઈ અન્ય ટીમે CSK ને ઓલઆઉટ કર્યું નથી.

2 / 5
ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં પંજાબ કિંગ્સે કુલ બે વાર ચેન્નાઈ સુપર કિંગ્સને ઓલઆઉટ કર્યું છે.

3 / 5
આ યાદીમાં રાજસ્થાન રોયલ્સનો પણ સમાવેશ થાય છે, જેણે IPLમાં બે વાર ચેન્નાઈ સુપર કિંગ્સને ઓલઆઉટ કર્યું છે.

4 / 5
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPLમાં બે વાર ચેન્નાઈ સુપર કિંગ્સને ઓલઆઉટ કર્યું છે. 5 એપ્રિલના રોજ રમાયેલી મેચમાં RCB એ CSK ને 207 રનમાં ઓલઆઉટ કર્યું હતું.

5 / 5
દિલ્હી કેપિટલ્સે IPLના ઇતિહાસમાં એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સને ઓલઆઉટ કર્યું છે. (PC:PTI/X)

Follow Us