Breaking News: IPLનો શ્રેષ્ઠ ફિલ્ડર, છેલ્લા પાંચ વર્ષમાં ફક્ત એક જ કેચ છોડ્યો, જાણો કોણ છે ટોપ 5 માં

IPLમાં છગ્ગા-ચોગ્ગા અને વિકેટની વધુ ચર્ચા થતી હોય છે, પરંતુ ફિલ્ડિંગ પણ મેચ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક કેચ મેચનું પરિણામ બદલી શકે છે. શું તમે જાણો છો કે IPLમાં કયા ખેલાડીની કેચિંગ એવરેજ શ્રેષ્ઠ છે? ચાલો જાણીએ કે 2022 થી 2026 સુધી શ્રેષ્ઠ કેચર રહેનાર ખેલાડી કોણ છે.

| Updated on: Apr 03, 2026 | 9:58 PM
1 / 6
IPL 2026 માં બેટ અને બોલ બંનેમાં જોરદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે, જ્યારે કેટલાક ખેલાડીઓ તેમની ફિલ્ડિંગથી પણ હેડલાઈન્સમાં છવાઈ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં IPLના ટોપ 5 ફિલ્ડરો જેમની કેચિંગ ટકાવારી સૌથી શ્રેષ્ઠ રહી છે, તેમના પર એક નજર કરીએ.

2 / 6
ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન શુભમન ગિલ છેલ્લા પાંચ વર્ષમાં IPLમાં શ્રેષ્ઠ કેચિંગમાં પાંચમા ક્રમે છે. ગિલે IPL 2022 થી 51 મેચમાં 24 કેચ લીધા છે અને ફક્ત બે જ કેચ છોડ્યા છે.

3 / 6
કેએલ રાહુલ ચોથા ક્રમે છે, તેણે છેલ્લા પાંચ વર્ષમાં 49 મેચોમાં 32 કેચ લીધા છે. તેણે ફક્ત બે કેચ છોડ્યા છે, અને તેની કેચ ટકાવારી 94.1 ટકા છે.

4 / 6
માર્કો જેન્સન ત્રીજા ક્રમે છે, જેણે 34 મેચમાં 21 કેચ લીધા છે અને ફક્ત એક જ કેચ છોડ્યો છે. તેની કેચ ટકાવારી 95.4 ટકા છે.

5 / 6
RCBના ફિલ સોલ્ટે 35 મેચમાં 29 કેચ પકડ્યા છે. તેની કેચ ટકાવારી 96.66 છે અને તે આ લિસ્ટમાં ચોથા ક્રમે છે.

6 / 6
રિંકુ સિંહ 47 મેચમાં 36 કેચ અને ફક્ત એક ડ્રોપ સાથે યાદીમાં ટોચ પર છે. તેની કેચ ટકાવારી 97.3 ટકા છે, જે IPLના ઇતિહાસમાં શ્રેષ્ઠ છે. આનો અર્થ એ થયો કે તે છેલ્લા પાંચ વર્ષમાં IPLમાં શ્રેષ્ઠ ફિલ્ડર રહ્યો છે. (PC: PTI)

Follow Us