Breaking News : અક્ષર પટેલની IPLમાં સ્પેશિયલ સદી, સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેદાનમાં ઉતરતા જ કર્યો કમાલ

સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં DC ના કેપ્ટન અક્ષર પટેલે મેદાનમાં પ્રવેશતા જ એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ સમયે સિક્કો ઉછાળતા જ આ ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. ખાસ વાત એ છે કે આ કમાલ કરનાર તે માત્ર બીજો ખેલાડી છે.

| Updated on: Apr 21, 2026 | 8:56 PM
1 / 5
IPL 2026 માં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરી રહેલા અક્ષર પટેલે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. અક્ષર પટેલે દિલ્હી કેપિટલ્સ માટે એક શાનદાર સદી ફટકારી છે.

2 / 5
અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સ માટે 100 IPL મેચ રમનાર પ્રથમ ઓલરાઉન્ડર બન્યો છે. જોકે, તેની પહેલા ફક્ત એક જ ખેલાડીએ દિલ્હી માટે IPL મેચ રમી છે.

3 / 5
આ ખેલાડીનું નામ રિષભ પંત છે, જેણે દિલ્હી કેપિટલ્સ માટે સૌથી વધુ 111 મેચ રમી છે. હવે, અક્ષર પટેલે સદીનો આંકડો પાર કર્યો છે. અમિત મિશ્રાએ દિલ્હી માટે 99 મેચ રમી છે. ડેવિડ વોર્નરે 89, શ્રેયસ ઐયરે 87 અને સેહવાગે 79 મેચ રમી છે.

4 / 5
અક્ષર પટેલનું અત્યારસુધી નું IPL 2026 સિઝન નિરાશાજનક રહ્યું છે. અક્ષર પટેલ ચાર ઇનિંગ્સમાં 9.6 ની સરેરાશથી માત્ર 29 રન જ બનાવી શક્યો છે અને ફક્ત પાંચ જ વિકેટ લીધી છે.

5 / 5
આ ટુર્નામેન્ટમાં ટોસમાં અક્ષર પટેલનું નસીબ જોરદાર સાથ આપી રહ્યું છે. તેણે સતત છ મેચમાં ટોસ જીત્યો છે. દરમિયાન, હૈદરાબાદનો કેપ્ટન ઈશાન કિશન બધા સાત ટોસ હારી ગયો છે. (PC: PTI/X)

Follow Us
Loading...
Unable to load recommendations.