
IPL 2026 28 માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચથી શરૂ થશે. આ મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. IPL ગવર્નિંગ કાઉન્સિલે ફક્ત 20 મેચનું શેડ્યૂલ જાહેર કર્યું છે. IPL 2026 શરુ થાય એ પહેલા બધી 10 ટીમોના ખેલાડીઓ પર એક નજર.

RCB: વિરાટ કોહલી, રજત પાટીદાર, ફિલ સોલ્ટ, જોશ હેઝલવુડ, જીતેશ શર્મા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, રોમારીયો શેફર્ડ, ટિમ ડેવિડ, દેવદત્ત પડિકલ, જેકબ બેથેલ, સ્વપ્નિલ સિંહ, રસિક સલામ, યશ દયાલ, નુવાન તુષારા, અભિનંદન સિંહ, વેંકટેશ અય્યર, જેકબ ડફી, મંગેશ યાદવ, સાત્વિક દેસવાલ, જોર્ડન કોક્સ, કનિષ્ક ચૌહાણ, વિહાન મલ્હોત્રા, વિકી ઓસ્તવાલ.

SRH: પેટ કમિન્સ, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન, ઈશાન કિશન, નીતીશ કુમાર રેડ્ડી, રવિચંદ્રન અશ્વિન, કામિન્દુ મેન્ડિસ, હર્ષ દુબે, બ્રાઈડન કાર્સ, ઈશાન મલિંગા, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, જીશાન અંસારી, શિવાંગ કુમાર, સલિલ અરોરા, પ્રફુલ્લ હિંજ, ક્રેન્સ ફુલેત્રા, અમિત કુમાર, ઓમકાર તરમાલે, સાકિબ હુસૈન, શિવમ માવી, જેક એડવર્ડ્સ, લિયામ લિવિંગસ્ટોન, અનિકેત વર્મા.

KKR: વરુણ ચક્રવર્તી, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, અજિંક્ય રહાણે, મનીષ પાંડે, રોવમેન પોવેલ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, હર્ષિત રાણા, વૈભવ અરોરા, ઉમરાન મલિક, કેમેરોન ગ્રીન, ફિન એલન, મતિષા પથિરાના, તેજસ્વી સિંહ, કાર્તિક ત્યાગી, પ્રશાંત સોલંકી, રાહુલ ત્રિપાઠી, સાર્થક રંજન, દક્ષ કામરા, ટિમ સીફર્ટ, મુસ્તફિઝુર રહેમાન, આકાશ દીપ, રચિન રવિન્દ્ર.

CSK: એમએસ ધોની, સંજુ સેમસન, ઋતુરાજ ગાયકવાડ, આયુષ મ્હાત્રે, ડેવોલ્ડ બ્રેવિસ, ઉર્વીલ પટેલ, શિવમ દુબે, રામકૃષ્ણ ઘોષ, ખલીલ અહેમદ, મુકેશ ચૌધરી, નાથન એલિસ, અંશુલ કંબોજ, જેમી ઓવરટોન, ગુર્જપનીત સિંહ, નૂર અહેમદ, શ્રેયસ ગોપાલ, અકેલ હોસીન, પ્રશાંત વીર, કાર્તિક શર્મા, મેથ્યુ શોર્ટ, અમન ખાન, સરફરાઝ ખાન, મેટ હેનરી, રાહુલ ચહર, જેક ફોક્સ.

DC: ડેવિડ મિલર, બેન ડકેટ, આકિબ નબી, પથુમ નિસાંકા, લુંગી એનગીડી, સાહિર પારખ, પૃથ્વી શૉ, કાયલ જેમિસન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, કરુણ નાયર, સમીર રિઝવી, કેએલ રાહુલ, ટ્રીસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, માધવ તિવારી, ત્રિપુર્ણા વિજય, અજય મંડલ, મુકેશ કુમાર, મિશેલ સ્ટાર્ક, ટી નટરાજન, દુષ્મંથા ચમીરા, નીતિશ રાણા.

GT: શુભમન ગિલ, સાઈ સુદર્શન, રશીદ ખાન, કુમાર કુશાગ્રા, અનુજ રાવત, જોસ બટલર, નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, અરશદ ખાન, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ઈશાંત શર્મા, ગુરનુર સિંહ બ્રાર, માનવ સુથાર, સાઈ કિશોર, જયંત યાદવ, અશોક શર્મા, જેસન હોલ્ડર, ટોમ બેન્ટન, લ્યુક વૂડ, પૃથ્વીરાજ યારા.

MI: રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, રેરેયાન રિકલ્ટન, તિલક વર્મા, રોબિન મિંગ્સ, મિશેલ સેન્ટનર, નમન ધીર, વિલ જેક્સ, કોર્બીન બોશ, રાજનગઢ બાવા, ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર, અલ્લાહ ગઝનફર, શાર્દુલ ઠાકુર, શેરફેન રધરફોર્ડ અને મયંક માર્કન્ડે, ક્વિન્ટન ડી કોક, ડેનિશ માલેવાર, અથર્વ અંકોલેકર, મોહમ્મદ ઇઝહર, મયંક રાવત.

PBKS: શ્રેયસ અય્યર, પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, અર્શદીપ સિંહ, નેહલ વાઢેરા, મુશિર ખાન, હરનૂર સિંહ, વિષ્ણુ વિનોદ, શશાંક સિંહ, પાયલા અવિનાશ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો યાનસન, અઝમતુલ્લા ઓમરઝાઈ, સૂર્યાંશ શેડગે, મિશેલ ઓવેન, વિજયકુમાર વૈશક, યશ ઠાકુર, ઝેવિયર બાર્ટલેટ, લોકી ફર્ગ્યુસન, યુઝવેન્દ્ર ચહલ, કૂપર કોનોલી, બેન દ્વારશુઈસ, વિશાલ નિષાદ, પ્રવીણ દુબે, હરપ્રીત બ્રાર.

LSG: રિષભ પંત, મિશેલ માર્શ, એડન માર્કરામ, મયંક યાદવ, અબ્દુલ સમદ, આયુષ બદોની, મેથ્યુ બ્રેત્ઝકી, હિંમત સિંહ, નિકોલસ પૂરન, શાહબાઝ અહેમદ, અર્શિન કુલકર્ણી, મયંક યાદવ, અવેશ ખાન, મોહસીન ખાન, એમ સિદ્ધાર્થ, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ, આકાશ સિંહ, મોહમ્મદ શમી અર્જુન તેંડુલકર, વનિન્દુ હસરંગા, એનરિક નોરખિયા, મુકુલ ચૌધરી, અક્ષત રઘુવંશી, નમન તિવારી, જોશ ઈંગ્લિસ.

RR: યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, વૈભવ સૂર્યવંશી, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, યુધવીર સિંહ ચરક, ક્વેના મ્ફાકા, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા, શુભમ દુબે, શિમરોન હેટમાયર, લુહાન ડ્રિપ્રેટોરિયસ, ડોનોવન ફરેરા, રવિન્દ્ર જાડેજા અને સેમ કુરાન, રવિ બિશ્નોઈ, સુશાંત મિશ્રા, વિગ્નેશ પુથુર, યશ રાજ પુંજા, રવિ સિંહ, અમન રાવ, બ્રિજેશ શર્મા, કુલદીપ સેન, એડમ મિલ્ને. (PC: PTI/X)