Breaking News: રિષભ પંત વર્તમાન યુગનો સૌથી ખરાબ IPL કેપ્ટન, ચોંકાવનારા છે આંકડા

રિષભ પંતને ફક્ત બે સિઝન પછી લખનૌની કેપ્ટનશીપ પરથી દૂર કરવામાં આવ્યો હતો. IPL 2026 માં તેની બેટિંગ કે કેપ્ટનશીપ અસરકારક રહી ન હતી. તેને દૂર કરવાનું એક કારણ તેના કેપ્ટનશીપ ચોંકાવનારા આંકડા પણ છે. જે અનુસાર રિષભ પંત વર્તમાન યુગનો સૌથી ખરાબ IPL કેપ્ટન સાબિત થયો છે.

| Updated on: May 29, 2026 | 8:09 PM
1 / 6
રિષભ પંત 2025 માં લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન બન્યો હતો. હવે બે સિઝન બાદ રિષભ પંતે પોતે LSG કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. રિષભ પંતની કેપ્ટન તરીકે જીતની ટકાવારી ખરાબ રહી છે અને તે વર્તમાન યુગનો સૌથી ખરાબ IPL કેપ્ટન સાબિત થયો છે.

2 / 6
લખનૌ સુપરજાયન્ટ્સ માટે કેપ્ટન તરીકે રિષભ પંતની જીત ટકાવારી ફક્ત 35.71% રહી છે. ડેક્કન ચાર્જર્સની કેપ્ટનશીપ કરી ચૂકેલા કુમાર સંગાકારાની જીતની ટકાવારી પણ ખરાબ રહી છે, તેમણે ફક્ત 32% મેચ જીતી છે.

3 / 6
રિષભ પંતને હટાવવાનું એક મુખ્ય કારણ તેનો ખરાબ કેપ્ટનશિપ રેકોર્ડ છે. કેપ્ટન તરીકે પંતની જીતની ટકાવારી ખૂબ જ ખરાબ છે. તે સૌથી ખરાબ જીતની ટકાવારી ધરાવતો ભારતીય કેપ્ટન છે.

4 / 6
રિષભ પંત પછી કેપ્ટન તરીકે સૌથી ખરાબ જીતની ટકાવારી ધરાવતો કેપ્ટન હાર્દિક પંડ્યા છે. હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે જીતની ટકાવારી ફક્ત 38.46% છે.

5 / 6
ઋતુરાજ ગાયકવાડનો પણ ચેન્નાઈ માટે જીતનો દર ફક્ત 42.42% છે. અને તે ત્રીજો સૌથી ઓછી જીતની ટકાવારી ધરાવતો કેપ્ટન છે.

6 / 6
રવિચંદ્રન અશ્વિને પંજાબ કિંગ્સના કેપ્ટન તરીકે 42.85% મેચ જીતી છે અને અજિંક્ય રહાણેએ KKR માટે 44% મેચ જીતી છે અને બંને ખરાબ કેપ્ટનશીપ ટકાવારીમાં ચોથા અને પાંચમાં ક્રમે છે. (ફોટો-PTI)

Published On - 8:08 pm, Fri, 29 May 26

Follow Us