Breaking News : 27 કરોડના ખેલાડીએ લખનૌને અપાવી પહેલી જીત, બની ગયો પૈસા વસુલ ખેલાડી, જુઓ ફોટો

લખનૌ સુપર જાયન્ટસની જીત સાથે હવે આ સીઝનમાં 7 ટીમોએ પોતાનું ખાતું ખોલ્યું છે. લખનૌની ટીમ 2 મેચમાં આ પહેલી જીત છે. તો આજે આપણે રવિવારે રમાયેલી ડબલ હેડર મેચમાં પૈસા વસુલ ખેલાડી કોણ રહ્યું તેના વિશે વાત કરીએ.

| Updated on: Apr 06, 2026 | 11:54 AM
1 / 7
 લખનૌ સુપર જાયન્ટ્સે IPL 2026માં પોતાનું ખાતું ખોલી દીધું છે. પંતના નેતૃત્વમાં લખનૌએ સિઝનના તેમની બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટે હરાવીને પોતાની પહેલી જીત નોંધાવી. પંતે સીઝનની પહેલી અડધી સદી ફટકારી છે.

2 / 7
છેલ્લી ઓવરમાં લખનૌ સુપર જાયન્ટસને 9 રનની જરુર હતી. લખનૌ સુપર જાયન્ટસના કેપ્ટન પંતે 3 ચોગ્ગા લગાવી ટીમને જીત અપાવી હતી. પંતે 50 બોલમાં 68 રન બનાવ્યા હતા. લખનૌ સુપર જાયન્ટસની આ સીઝનમાં જીત મેળવનારી 7મી ટીમ બની ગઈ છે. પંતે કુલ 9 ચોગ્ગા મેચમાં ફટકાર્યા હતા.

3 / 7
પંત IPL 2025 મેગા ઓક્શનના ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) દ્વારા તેને રેકોર્ડ બ્રેક 27 કરોડમાં ખરીદવામાં આવ્યો, જે ઓક્શનના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ રકમ છે.

4 / 7
આ મોટી બોલી તેને IPL 2026 સુધીનો સૌથી મૂલ્યવાન ક્રિકેટર બનાવે છે. હવે આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘા ખેલાડીનો રેકોર્ડ પંતના નામે છે.

5 / 7
2026ની ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાને છે.ટિમ ડેવિડ જેને RCB એ 3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.CSK વિરુદ્ધ જીતનો હીરો ટટિં ડેવિડ  રહ્યો હતો.ટિમ ડેવિડે 25 બોલમાં અણનમ 70 રન બનાવ્યા, જેમાં આઠ છગ્ગાનો સમાવેશ થાય છે.

6 / 7
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સને તેમના હોમ ગ્રાઉન્ડ, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટિમ ડેવિડને કારણે સરળતાથી હરાવ્યું.

7 / 7
ડેવિડના બેટિંગ પ્રદર્શને મેચને સંપૂર્ણપણે પલટી નાખી. માત્ર 17 બોલમાં, ડેવિડે એક એવું તોફાન શરૂ કર્યું જેનાથી CSK બોલરો ચિંતામાં આવ્યા હતા. (all photo : PTI)

Follow Us