Breaking News : શનિવારે રમાયેલી ડબલ હેડર મેચના પૈસા વસૂલ ખેલાડીઓ, જુઓ ફોટો

મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 90 રનની તોફાની ઈનિગ્સ રમનાર સમીર રિઝવી પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. IPLમાં તે સતત 3 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનારો 8મો ખેલાડી બન્યો છે. તો ચાલો આજે આપણે પૈસા વસુલ ખેલાડી વિશે જાણીએ.

| Updated on: Apr 05, 2026 | 2:00 PM
1 / 6
દિલ્હી કેપિટલ્સે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે IPL 2026 ની 8મી મેચ 6 વિકેટથી જીતી લીધી. દિલ્હી કેપિટલ્સ માટે સમીર રિઝવી બેટિંગનો હીરો રહ્યો. રિઝવી તેની પહેલી IPL સદી ચૂકી ગયો. તેણે 51 બોલમાં 7 છગ્ગા અને એટલા જ ચોગ્ગા ફટકારીને 90 રન બનાવ્યા.

2 / 6
રિઝવી હાલમાં IPL સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે અને તેની પાસે ઓરેન્જ કેપ પણ છે.આઈપીએલમાં તે સતત 3 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનારો 8મો ખેલાડી બન્યો છે. સમીર રીઝવીએ 7 ચોગ્ગા અને 7 સિક્સ ફટકારી 51 બોલમાં 90 રન બનાવ્યા હતા.

3 / 6
 IPL 2025 પહેલા મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે રિઝવીને માત્ર 95 લાખમાં ખરીદ્યો હતો. તે ગત્ત સિઝનમાં ફક્ત પાંચ મેચમાં જ રમ્યો હતો. આ વખતે, દિલ્હી કેપિટલ્સ આશુતોષ શર્માની જગ્યાએ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થયો છે.

4 / 6
IPL 2026 ની અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હતી, જેમાં રાજસ્થાનની જીત થઈ હતી. આ મેચ પછી રિયાન પરાગે પણ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.રવિ બિશ્નોઈએ IPL 2026 માં રાજસ્થાન રોયલ્સને બીજી જીત અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

5 / 6
ગુજરાત ટાઇટન્સ સામે વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 178.57ના સ્ટ્રાઇક રેટથી 42 બોલમાં 75 રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.

6 / 6
રવિ બિશ્નોઈએ ગુજરાત ટાઇટન્સ સામે ચાર વિકેટ લીધી હતી. આ સાથે, તે T20 ક્રિકેટમાં 200 વિકેટ મેળવનાર સૌથી યુવા બોલર બન્યો. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી પણ આ સિદ્ધિ હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યા છે.

Follow Us